નેશનલ ટીબી એલિમિનેશન કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત ટીબી સુપરવાઇઝર રિતેષ પરમારના પ્રોત્સાહનથી NRI શાંતાબેન પટેલે ટીબીનાં 62 ગંભીર દર્દીઓને મલ્ટી ડ્રગ રેસિસ્ટન્ટ કિટ આપી હતી. સ્મિમેર ખાતે યોજાયેયા આ કાર્યક્રમમાં ડે.કમિશનર હેલ્થ & હોસ્પિટલ ડો. આશીષ નાયક તથા ડો. પ્રદીપ ઉમરીગર અને ડો. કે.એન. શેલડીયા હાજર હતા.


