By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિદેશી ધરતી પર ગુજરાતીને ધોળા દિવસે ધમકાવતો ખાલિસ્તાની : જુઓ વિડિઓ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વિદેશી ધરતી પર ગુજરાતીને ધોળા દિવસે ધમકાવતો ખાલિસ્તાની : જુઓ વિડિઓ
GeneralInternational

વિદેશી ધરતી પર ગુજરાતીને ધોળા દિવસે ધમકાવતો ખાલિસ્તાની : જુઓ વિડિઓ

HM News
Last updated: 23/03/2023 11:49 AM
HM News
3 years ago
Share
SHARE

છેલ્લાં ઘણાં દિવસોથી વિદેશની ધરતી પર ખાલિસ્તાનીઓએ ઉત્પાત મચાવવામાં અચાનક વધારો કરી દીધો છે.ખાસ કરીને પંજાબમાં ખાલિસ્તાની સમર્થકોનાં સ્વયંભુ નેતા બની ગયેલા અમૃતપાલ સિંહના ભાગી ગયા બાદ આ ઉત્પાત ઓસ્ટ્રેલિયા,યુકે, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં વધ્યો છે.આવી જ એક ઘટનામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક ખાલિસ્તાનીએ ગુજરાતીને ધમકી આપી હોય એવું જોવા મળે છે.

વાયરલ થયેલો આ વિડીયો ક્યાંનો છે તેની સ્પષ્ટ રીતે પુષ્ટિ તો નથી થઇ શકતી પરંતુ કેટલાક લોકો તેને લંડનનાં સાઉથહોલ વિસ્તારનો હોવાનું કહી રહ્યાં છે.આ વિડીયોમાં કેટલાક ખાલિસ્તાનીઓ કોઈ એક જગ્યાએ ખાલિસ્તાની ઝંડાઓ લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હોવાનું દેખાય છે.આ દરમ્યાન તેમની પાછળથી એક મોટી ઉંમરના ગુજરાતી પસાર થાય છે જે કોઈ એક ખાલિસ્તાની સમર્થક સાથે ચર્ચા કરી રહ્યાં હોવાનું જણાય છે.

આ ચર્ચા જોઇને હાથમાં ખાલિસ્તાની ઝંડો લઈને ઉભેલો એક અન્ય વ્યક્તિ આ ગુજરાતી વ્યક્તિની એકદમ નજીક જઈને અને તેમની સામે આંગળી ઉંચી કરીને તેમને ધમકી આપે છે.આ ખાલિસ્તાનીએ ગુજરાતીને ધમકી આપતાં જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેનો ભાવાનુવાદ આ પ્રમાણે છે, ગુજરાતીઓ સારી રીતે સમજી જજો એવી થપ્પડ મારીશ કે તું દેખાઇશ નહીં.મૂંગામૂંગા લંગર ખાવ.તારી નસલે ગૌમૂત્ર પી ને ઘણાં નાટકો કરી લીધાં છે.હું દરેક ગુજરાતીને કહું છું કે જો હવે લડાઈ શરુ થઇ છે ને તો તારા ઘરની અંદર ઘૂસીને લડાઈ કરીશું.જા જઈને ગૌમૂત્ર પી.જા સા*, થાય એ કરી લેજે.”

Watch: In a viral video today, a radical Khalistan extremist can be seen threatening a Gujarati passerby in foreign country pic.twitter.com/jtBzgCkAcJ

— Hindustan Mirror (@MirrorHindustan) March 23, 2023

એક ખાલિસ્તાનીએ ગુજરાતીને ધમકી આપી છે એ સ્પષ્ટ દેખાડતો વિડીયો ક્યા દિવસે શૂટ કરવામાં આવ્યો છે તેના વિષે કોઈજ માહિતી નથી,પરંતુ હાલમાં જે રીતે દેશવિદેશમાં અને જેમ અગાઉ જણાવવામાં આવ્યું તેમ અમૃતપાલ સિંહનાં ભાગવા બાદ જે રીતે ખાલિસ્તાનીઓનો ઉત્પાત વધ્યો છે તે જોતાં આ વિડીયો તાજો જ હોવાનું લાગી રહ્યું છે.આ વિડીયો પરથી એ પણ સાબિત થાય છે કે વિદેશમાં ભારતીય એલચી કચેરીઓ જ નહીં પરંતુ પ્રવાસી ભારતીયો પણ ખાલિસ્તાનીઓથી સુરક્ષિત નથી.

પોતાનાં દેશમાં કડક કાયદાઓ સ્થિત હોવાની કાયમ દુહાઈ દેતાં અમેરિકા,યુકે,ઓસ્ટ્રેલિયા તેમજ કેનેડા જેવા દેશોમાં ધોળા દિવસે કોઈ નાગરિકને કોઇપણ અન્ય વ્યક્તિ વગર કોઈ બીક ખુલ્લી ધમકી આપી જાય એ હવે આ વિડીયો વાયરલ થયાં બાદ કોઈને નવાઈ પમાડે તેવું નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 25 માર્ચે જાહેર રજાના દિવસે પણ તમામ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે
Next Article મોદીવિરોધી એક લાખ પોસ્ટરનો ઑર્ડર, ૨૦,૦૦૦ જપ્ત, ૪૯થી વધુ FIR
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up