By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિદ્યાર્થી પાસે પ્રવેશના નાણાં માંગનારા 2 હેડમાસ્ટર અને શિક્ષક ઝડપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિદ્યાર્થી પાસે પ્રવેશના નાણાં માંગનારા 2 હેડમાસ્ટર અને શિક્ષક ઝડપાયા
GeneralMumbai

વિદ્યાર્થી પાસે પ્રવેશના નાણાં માંગનારા 2 હેડમાસ્ટર અને શિક્ષક ઝડપાયા

HM News
Last updated: 14/05/2022 4:30 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઇ : ભિવંડીમાં આવેલ એક ખાનગી સ્કૂલના બે હેડમાસ્તર અને એક શિક્ષકની ૩૫૦૦ રૃપિયાની કથિત લાંચ સ્વીકારતા એસીબીએ રંગેહાથો ધરપકડ કરી હતી.આ ખાનગી સ્કૂલને સરકારી ગ્રાન્ટ મળતી હોવા છતાં તેમણે એડમિશનની માગણી કરી હતી.આ સંદર્ભે એસીબીએ બહાર પાડેલ એક પત્રક મુજબ ગુરુવારે સાંજે ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલાઓમાં સ્કૂલના પ્રાથમિક વિભાગના હેડમાસ્તર દીપક લેલે (૫૫), સેકન્ડરી વિભાગના હેડમાસ્તર આત્મારામ વાઘ (૫૭) અને શિક્ષક સુરેશ કુલકર્ણી (૫૨)નો સમાવેશ થાય છે.

આ સંદર્ભે અધિકારીઓ અનુસાર ફરિયાદીએ જ્યારે તેના ભત્રીજાનું આઠમાં ધોરણમાં એડમિશન મેળવવા સ્કૂલનો સંપર્ક કર્યો ત્યારે તેમના પાસેથી ૩૫૦૦ રૃપિયાની લાંચ ડોનેશન સ્વરૃપે માગવામાં આવી હતી.આ રકમની પાવતી ત્રણ-ચાર મહિના બાદ આપવામાં આવશે તેવું ફરિયાદીને જણાવવામાં આવ્યું હતું.આ ઘટના બાદ ફરિયાદીએ થાણે એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ આ વાતની ખરાઇ કરી છટકું ગોઠવ્યું હતું જેમાં આ ત્રણેય જણા આબાદ સપડાઇ ગયા હતા.આ સંદર્ભે ભિવંડીના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

ધો.૧૧ સાયન્સમાં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ : ૨૭મીએ પ્રથમ મેરિટ
આગ્રા : મુસ્લિમ છોકરા સાથે નાસેલી છોકરી પાછી આવી : છતાં વ્યાપક રમખાણો થયાં
મુંબઈની ભવન્સ કોલેજમાં આયોજિત શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં બારડોલીની તેજસ્વિની પટેલ દ્વિતીય
SIR રવીન્દ્ર જાડેજાની દોઢી સદી: શ્રીલંકા સામે 152 ફટકારી હજુ અણનમ
કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ જીતુ ચૌધરીએ દર્શન દીધાં ,કર્યા અનેક ચોંકવનારા ખુલાસા
Share This Article
Facebook Email Print
Previous Article છોટા શકીલના બનેવી આરીફ અને તેના ભાઇની મની લોન્ડરિંગમાં ધરપકડ
Next Article નવાબ મલિકને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની સ્પેશ્યલ કોર્ટની મંજૂરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up