By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિધાનસભામાં હર્ષ સંઘવીનું રાજીનામું માંગતા કોંગ્રેસ MLA બોલ્યા, પ્રદીપસિંહે મને બોડીગાર્ડ ન આપ્યો એટલે સરકાર બદલાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > વિધાનસભામાં હર્ષ સંઘવીનું રાજીનામું માંગતા કોંગ્રેસ MLA બોલ્યા, પ્રદીપસિંહે મને બોડીગાર્ડ ન આપ્યો એટલે સરકાર બદલાઈ
GandhinagarGeneralPolitics

વિધાનસભામાં હર્ષ સંઘવીનું રાજીનામું માંગતા કોંગ્રેસ MLA બોલ્યા, પ્રદીપસિંહે મને બોડીગાર્ડ ન આપ્યો એટલે સરકાર બદલાઈ

HM News
Last updated: 08/03/2022 8:01 AM
HM News
3 years ago
Share
SHARE

– વિધાનસભા ગૃહમાં ફરી ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ
– કોંગ્રેસ MLA ચંદ્રીકાબેન બારીયાએ રાજીનામાની કરી માગ
– સુરતની ઘટનાનો ચંદ્રીકાબેને કર્યો ઉલ્લેખ

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે.કોંગ્રેસ વિવિધ મુદ્દે રાજ્યની ભાજપ સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહી છે.ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકાબેન બારીયાએ વિધાનસભા ગૃહમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામા અંગે ફરી માંગ કરવામાં આવતાં વિધાનસભા ગૃહમાં ભારે ગરમા ગરમી થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ગૃહમાં હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં ફરી એક વખત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના રાજીનામની માંગ ઉઠી હતી.આ વખતે કોંગ્રેસના MLA ચંદ્રીકાબેન બારીયાએ કરી છે.તેમણે હાલ વિધાનસભા ગૃહમાં ચાલી રહેલા બજેટ સત્રમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ મહિલાઓ સુરક્ષીત નથી.તેમણે ગૃહમાં સુરતની બહૂ ચર્ચીત ગ્રીષ્મા હત્યા કેસનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રદીપસિંહ જાડેજાએ મને ગાર્ડ ન આપ્યો એટલે સરકાર બદલાઇ

આ સાથે તેમણે વિધાનસભા ગૃહમાં ભાજપની જૂની સરકારના મંત્રી પ્રદીપસિંબ જાડેજા પર આકરાં પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પ્રદિપસિંહ જાડેજાએ મને ગાર્ડ ન આપ્યો એટલે સરકાર બદલાઈ ગઈ તેમણે જણાવ્યું હતું કે, મેં વર્ષ 2007થી સુરક્ષાકર્મીની માંગ કરી હતી જે સરકારે હજી સુધી પૂરી નથી કરી આ સાથે પેપર લીક મુદ્દે સ્થાનિક ભાષામાં ગીત ગાઈ વિરોધ દર્શાવ્યો હતો.

ખેડા જિલ્લામાં ઓડિટમાં વાંધો નહિ કાઢવા સિનીયર ક્લાર્કે માંગ્યા રૂ. 1 હજાર, ACB એ દબોચ્યો
કાર પલટી જતા સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અજીતસિંહ સુરમાને ઇજા થતા સરદાર હોસ્પિટલમાં ખસેડાયાં
શારદા ચિટફંડ ગોટાળા પ્રકરણમાં CBIએ મુંબઇમાં 6 સ્થળોએ CEBIના વરિષ્ઠ અધિકારીઓના ઘર પર છાપા માર્યા
કેજરીવાલ, સિસોદિયાની હાજરીથી અમને કોઈ તકલીફ નથી: અમેરિકન એમ્બસી
જામનગરમાં હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શનિવારે નિકળશે શોભાયાત્રા
Share This Article
Facebook Email Print
Previous Article મહિલા દિવસ પર તમારી દીકરીને બનાવો લખપતિ! 416 રૂપિયાના રોકાણ પર લાડલીને મળશે પૂરા 65 લાખ
Next Article ગુજરાત હાઇકોર્ટના આવકવેરા વિભાગને સવાલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up