By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિધાનસભા ચૂંટણીની જાહેરાતની અટકળો વચ્ચે આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિધાનસભા ચૂંટણીની જાહેરાતની અટકળો વચ્ચે આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
GeneralNational

વિધાનસભા ચૂંટણીની જાહેરાતની અટકળો વચ્ચે આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

HM News
Last updated: 14/10/2022 7:34 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 14 ઓક્ટોબર 2022 શુક્રવાર : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે. તે વિશેની આજે જાણકારી મળી જશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાતની અટકળો વચ્ચે ચૂંટણી પંચ આજે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજશે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરવામાં આવે તેવી શક્યતા છે.પ્રેસ કોન્ફરન્સ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે.ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે.બંને રાજ્યોમાં વર્તમાનમાં ભાજપની સરકાર છે.ગઈ વખતે 10 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ હતી. આજની જાહેરાતમાં ગુજરાતની મતગણતરીની તારીખનો અંદાજ આવી શકે છે.હિમાચલ પ્રદેશની વેધર કન્ડિશનના કારણે દર વખતે ચૂંટણીની જાહેરાત વહેલી થાય છે.

વડાપ્રધાન મોદી 19 અને 20ના રોજ રાજકોટ અને જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે.જે સરકારી કાર્યક્રમ છે એટલે ગુજરાતની જાહેરાત થાય એવું લાગતું નથી.ગુજરાતની ચૂંટણીનું એલાન 20- 22 ઓક્ટોબર પછી થાય તેવી સંભાવના વર્તાવાઈ રહી છે.

હજુ 3 દિવસ ગરમી, દ. ગુજરાતના ભાગોમાં 10મીએ ઝાપટાંની આગાહી
BharatPe આગામી બે વર્ષમાં ઋણ ભંડોળમાંથી રૂ. 5000 કરોડ એકત્રિત કરશે
અંત્રોલીમાં વરલી મટકાના આંક ઉપર જુગાર રમાડી રહેલ શખ્સને સુરત રેન્જ ઓપરેશન ગૃપની ટીમે ઝડપી પાડ્યો
વલસાડ પાસેથી છોટાઉદેપુરના વેપારી 30 બોટલ વિદેશી દારૂ સાથે પકડાયા
ક્રાંતિકારી CHE GUEVARAનું જન્મસ્થળ વેચવા કઢાયું
Share This Article
Facebook Email Print
Previous Article રિટેલ ફુગાવો 5 મહિનાની ટોચે તો જથ્થાબંધ મોંઘવારી 18 મહિનાના તળિયે
Next Article વિવાદોમાં ઘેરાયેલા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ખોડલધામના શરણે, ટ્રસ્ટી સ્વાગતથી અળગા રહ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up