By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતીથી જીતશે – અમિતભાઈ શાહ : જુઓ વિડિઓ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતીથી જીતશે – અમિતભાઈ શાહ : જુઓ વિડિઓ
GeneralGujarat NowPolitics

વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતીથી જીતશે – અમિતભાઈ શાહ : જુઓ વિડિઓ

HM News
Last updated: 13/10/2022 8:54 AM
HM News
3 years ago
Share
SHARE

– બોટાદના ઝાંઝરકા સવૈયાનાથની સમાધિ જગ્યાએ પુજન કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ
– મતદાતાઓના ધન્યવાદ કરવાની આ યાત્રા છે : અમિત શાહ

રાજ્યમાં ચૂંટણીને લઇને સત્તા પક્ષ ભાજપ કામે લાગ્યુ છે. ગઇ કાલથી રાજ્યમાં ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ થઇ ચૂક્યો છે જે અંતર્ગત આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોટાદના ઝાંઝરકા સવૈયાનાથની સમાધિ જગ્યાએ પુજન કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.આ યાત્રા તા.20 ઓકટોબર સોમનાથ ખાતે સોમનાથ મહાદેવના દર્શન કરી યાત્રા સમાપ્ત થશે.અંદાજે 1070 કી.મી. ની યાત્રા બોટાદ,ભાવનગર,અમરેલી,જુનાગઢ,ગીર સોમનાથ વિધાનસભા વિસ્તારોના ગામો અને વોર્ડમાં પરિભ્રમણ કરશે. યાત્રા દરમ્યાન 75 થી વધુ સ્થળ પર સ્વાગત થશે અને 21 જગ્યા પર જાહેર સભા થશે.

ઝાંઝરકાથી યાત્રાનો પ્રારંભ કરાવતી વખતે ગૃહમંત્રી અમિત શાહે જનસભાને સંબોધન કરતાં જણાવ્યુ હતુ કે ગઇ કાલથી શરૂ થયેલા ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા ઘરે-ઘરે જઇને ભરોસાની સરકારનો હિસાબ-કિતાબ આપવાનું કામ કરશે.આ યાત્રા 1990 પછી ક્યારેય કોઇ પણ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ક્યારેક ભાજપને હાર નથી આપી.હંમેશા ભાજપ પર લોકોએ ભરોસો કર્યો છે.એ મતદાતાઓના ધન્યવાદ કરવાની આ યાત્રા છે. ભરોસાની સરકાર ફરી એક વખત બનવાની છે.ગુજરાતની જનતાને યાદ કરાવવા માંગુ છુ કે એવુ નથી કે ભાજપે જ રાજ કર્યુ હોય.કોંગ્રેસે પણ રાજ કર્યુ છે.મોદી સાહેબ આવ્યા તે પહેલા 24 કલાક વિજળી મળતી હતી ? મોદી સાહેબ આવ્યા એ પહેલા અમદાવાદની તરસી ધરતીને મા નર્મદાનું પાણી મળ્યુ હતુ ? આ કોંગ્રેસે ન વિજળી આપી, ન પાણી આપ્યુ કે ન ઉદ્યોગો આપ્યા. માત્ર રમખાણો આપ્યા.કોંગ્રેસના શાસનમાં 300 દિવસમાંથી 200 દિવસ કર્ફ્યુ રહેતા હતા તે પ્રકારની વ્યવસ્થા કોંગ્રેસ જાતે જ કરતી હતી.કારણ કે તેઓ માનતા હતા કે જ્યાં સુધી જનતાની અંદર-અંદર મતભેદ ચાલુ રે ત્યાં સુધી અમને કોઇ તકલીફ નથી.ભાજપની સરકાર આવી અને આજે 20 વર્ષથી ગુજરાતમાં કર્ફયુનું નામો નિશાન નથી.જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી ગુજરાતમાં શાંતિ,સુરક્ષા,વિકાસ અને સમૃદ્ધિનો નારો લાગ્યો છે.અનેક પ્રકારના વિકાસના કામો ભાજપે કર્યા છે એટલા માટે દરેક ચૂંટણી કોર્પોરેશન,જિલ્લા,વિધાનસભા કે પછી લોકસભાની હોય દરેકે-દરેક ચૂંટણીની અંદર ગુજરાતની જનતાએ ભાજપને વિજયની હારમાળા પહેરાવી છે.

વધુમાં જણાવ્યુ હતુ કે 2022માં ભારે બહુમતીથી ભાજપની સરકાર બનશે.બે તૃતિયાશની બહુમતીથી ભાજપની સરકાર બનશે.કારણ કે ગુજરાતની જનતાએ ભાજપ પર ભરોસો મૂક્યો છે.કોંગ્રેસ દેશની અર્થવ્યવસ્થાને 11માં નંબર પર મૂકીને ગયા હતા.આ 11 નંબર પરથી 5માં નંબર પર મૂકવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીએ કર્યુ છે.તમે કોઇએ વિચાર્યુ હતુ કે જ્યાં વિવાદ હતો ત્યાં રામમંદિર બનશે? કોંગ્રસને કહેવા માંગુ છુ કે તિથી આવી ગઇ અને ગગનચુંબી રામ મંદિર બનવાનું કામ શરૂ પણ થઇ ગયુ.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની માર્ગદર્શનમાં યોજનાર આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી રાજયના મંત્રીઓ,પ્રદેશના પદાધિકારીઓ જોડાઇને ગૌરવ પૂર્ણ વિકાસના કામોની માહીતી લઇ અલગ અલગ જીલ્લાઓ શહેરમાં પ્રવાસ થકી જનતાના આશીર્વાદ લેશે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અનેક વિધ વિકાસલક્ષી કાર્યો કર્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article BIG BREAKING : ચૂંટણી પહેલા રાજ્યમાં 23 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા
Next Article BreakingNews : વિડીઓમાં ધાર્મિક જ્ઞાન આપવાનું ભારે પડ્યું ! આપ નેતા ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up