By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિપક્ષી મોરચો એક થવા ઝઝૂમી રહ્યો છે પણ PM મોદીને હરાવવા કેટલો સક્ષમ ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વિપક્ષી મોરચો એક થવા ઝઝૂમી રહ્યો છે પણ PM મોદીને હરાવવા કેટલો સક્ષમ ?
GeneralNational

વિપક્ષી મોરચો એક થવા ઝઝૂમી રહ્યો છે પણ PM મોદીને હરાવવા કેટલો સક્ષમ ?

HM News
Last updated: 20/02/2023 10:46 AM
HM News
3 years ago
Share
SHARE

2024 લોકસભાની ચુંટણીને લઈ વિપક્ષી નેતાઓ એમકેમ પ્રકારે મોદીને હરવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે.ભારત જોડો યાત્રા દ્વારા રાહુલ ગાંધી પણ પ્રયાસ કરી ચૂક્યા પણ રાહુલને કોંગ્રેસના આંતરિક જુથવાદ ખૂબ નડ્યો અને યાત્રા પછી જે બદલાવ રાહુલે વિચાર્યો હતો તે થયો નહિ.એટલે હાલ કોંગ્રેસ થી માંડીને તમામ વિપક્ષી નેતાઓ નરેન્દ્ર મોદીને હરાવવા માટે તમામ પ્રયાસોમાં લાગી ગયા છે.

ભારત જોડો યાત્રાના સમાપન પ્રસંગે કોંગ્રેસ દ્વારા અન્ય વિપક્ષના નેતાઓને આ સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવાવમાં આવ્યું હતું પણ આ કાર્યક્રમમાં કોઈ વિપક્ષના મોટા નેતા હજાર રહ્યા ન હતા.રાજકીય વિશ્લેષકોના કહેવા પ્રમાણે યાત્રા થી રાહુલ ને કોઈ મોટો લાભ થાય તેવા કોઈ અણસાર છે નહિ.તો બીજી તરફ વિપક્ષના અલગ અલગ નેતાઓ પોતાની અલગ ખિચડી બનાવી રહ્યા છે.અરવિંદ કેજરિવલથી લઈને દક્ષિણના KCR બધા પોતાની અલગ રાજનીતિ કરી રહ્યા છે.ત્યારે હમણાં નીતિશ કુમારે કોંગ્રેસને વિપક્ષ એક કરવા માટે નિમત્રંણ પાઠવ્યું હતું અને મોદીને હરાવવા માટે વિપક્ષે એક થવા માટે આહ્વાન કર્યું હતું.નીતિશે વધુમાં કહ્યું હતું કે જો વિપક્ષ એક થઈ જશે તો ભાજપને 100 સીટો પણ નહિ આવે તેવી વાત કરી હતી.તો બીજી તરફ આજે સવારે કોંગ્રેસ મહાસચિવ કે સી વેણુગોપાલે પણ આ બાબતે ઈશારો આપતા કહ્યું હતું કે મોદીને હરવવા માટે કોંગ્રેસ એટલું સક્ષમ નથી,વધુમાં તેમણે કહ્યું હતું કે મોદીને હરાવવા માટે વિપક્ષે એક થવું જ પડશે.તો હમણાં જ થયેલા એક સર્વે મુજબ હાલ ચુંટણી કરવામાં આવે તો ભાજપ પૂર્ણ બહુમતીથી ફરી એકવાર સરકાર બનાવી શકે છે.ત્યારે બીજી તરફ અહી વિપક્ષ હજુ એક થઈ શક્યું નથી અને મોદીને હરાવવા માટેના હવાતિયાં મારી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.અહી એક વાતથી આપણે સમજી શકી છીએ કે માત્ર એક સહકારી ડેરીમાં કોઈ નેતા પોતાનું પદ બચાવવા માટે ભાજપનો કેસરીયો કરી લેતો હોય તો કેન્દ્રના મોટા નેતા કઈ હદે જઈ શકે છે તે પણ વિચારવું રહ્યું.એટલે અહી સમજવાની બાબત એ છે કે નીતિશ હોય કે રાહુલ તમામ પોતાના સત્તા પામવા માટે હવાતિયાં કરી રહ્યા છે પણ મોદી સામેની તેમની આ રાજકીય લડત આસાન નથી કારણ કે મોદી કોઈ રસ્તા પરની ઠેસ નથી જે હાથે પકડી ને બાજુમાં મૂકી શકાય મોદી એક હિમાલય પર્વત સામાન છે જેને પાર પાડવા વિપક્ષે ઘણી મહેનત અને બુદ્ધિના સમન્વયથી જ પાર પડી શકાય તેમ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહાશિવરાત્રિ પર સારા અલી ખાને એવું કામ કર્યુ કે સોશ્યલ મીડિયા પર ધમાલ મચી ગઈ
Next Article એકનાથ શિંદે વિરુદ્ધ વાંધજનક ટિપ્પણી કરવા બદલ સંજય રાઉત વિરુદ્ધ FIR દાખલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up