By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: “વિવાદ થી વિશ્વાસમાં” વિશ્વાસ દ્રઢ બનાવવા ડિકલેરેશનમાં રિવીઝનનો અવકાશ આપતું IT
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > “વિવાદ થી વિશ્વાસમાં” વિશ્વાસ દ્રઢ બનાવવા ડિકલેરેશનમાં રિવીઝનનો અવકાશ આપતું IT
GeneralNational

“વિવાદ થી વિશ્વાસમાં” વિશ્વાસ દ્રઢ બનાવવા ડિકલેરેશનમાં રિવીઝનનો અવકાશ આપતું IT

HM News
Last updated: 07/12/2020 7:39 AM
HM News
5 years ago
Share
SHARE

– ઈન્કમટેકસ સેટલમેન્ટ કમિશનમાં મામલો પેન્ડીંગ હશે તો સુધારો કરવાની તક નહીં મળે : સર્ટીફીકેટ અપાયા પહેલા ડિકલેરેશન માટે કેટલીક છુટછાટ

આવક વેરા વિભાગ દ્વારા ઘણા સમય પહેલા જાહેર કરવામાં આવેલી વિવાદ સે વિશ્ર્વાસ યોજનામાં હવે વિશ્ર્વાસને દ્રઢ બનાવવા માટે ડિકલેરેશનમાં સુધારાનો અવકાશ આપવામાં આવ્યો છે.ટેકસમાં વિવાદને ઉકેલવા માટે સરકારે આ યોજના શરૂ કરી હતી.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીડીટી) દ્વારા આ બાબતે જણાવાયું હતું કે,જ્યાં સુધી કાર્યવાહી પેન્ડીંગ હોય ત્યાં સુધી ડિકલેરેશનમાં સુધારાનો અવકાશ રહેશે નહીં.ઈન્કમટેકસ સેટલમેન્ટ કમિશન આઈટીસીએસસીમાં મામલો અટવાયો હોય ત્યારે અવકાશ મળશે નહીં.

જો કે,ટેકસ વિભાગ દ્વારા કરની સંપૂર્ણ વિગતો અને ભરવાપાત્ર રકમનું સર્ટીફીકેટ અપાય તે પહેલા વિવાદ સે વિશ્ર્વાસ હેઠળ ડિકલેરેશનનો સુધારો થઈ શકે છે. સીબીડીટીએ એ વાત પણ સ્પષ્ટપણે જણાવી હતી કે,મ્યુચલ એગ્રીમેન્ટ પ્રોસીઝર (એમએપી) દ્વારા મુકવામાં આવેલી શરત પણ જો સ્વીકારવામાં ન આવે તો આ લાભ લઈ શકાશે નહીં. મુળભૂત વાત ડિકલેરેશનની રહે છે.અમુક મર્યાદા બાદ કેસ અટવાયો હશે તો ડિકલેરેશનમાં સુધારાનો કોઈ અવકાશ રહેતો નથી.

ઓર્થોરીટી ફોર એડવાન્સ રૂલીંગ (એએઆર) દ્વારા કરદાતાના પક્ષમાં ચુકાદો અપાયો હોય અને આ ચુકાદા સામે આવકવેરા વિભાગે હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હોય તેવા સંજોગોમાં પણ કરદાતાને ડિકલેરેશનમાં બદલાવનો લાભ મળશે નહીં.

નોંધનીય છે કે,આવકવેરા વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૧ના માર્ચ મહિના સુધી વિવાદ સે વિશ્ર્વાસ સેટલમેન્ટ યોજના હેઠળ ત્રીજી વખત સમય મર્યાદા વધારવામાં આવી છે.આ વખતે ત્રણ મહિનાની સમય મર્યાદા વધારવા પાછળ કોરોના મહામારી કારણભૂત હોવાનું જણાવવામાં આવ્યું છે.અલબત હવે વિવાદ થી વિશ્ર્વાસ યોજનામાં કરદાતાઓનો વિશ્ર્વાસ વધુ દ્રઢ બને તે માટે જાહેર કરવામાં આવેલી વિગતોનું રિવીઝન કરવાનો અવકાશ આવકવેરા વિભાગ આપશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દીવ, દમણ અને દાદરાનગર હવેલીની કોલેજો આજથી શરૂ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના થયા કોરોના ટેસ્ટ
Next Article માત્ર દસ દિવસમાં ૧૦ થી વધુ રાજ્યોમાં ફેલાયું કિસાન આંદોલન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up