By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિશ્વના આ દેશમાં કોરોનાને કારણે જેટલા Journalist ના મોત થયા તેટલા અન્ય કોઈ દેશમાં નથી થયા, આંકડો ચોંકાવી દેશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિશ્વના આ દેશમાં કોરોનાને કારણે જેટલા Journalist ના મોત થયા તેટલા અન્ય કોઈ દેશમાં નથી થયા, આંકડો ચોંકાવી દેશે
GeneralInternational

વિશ્વના આ દેશમાં કોરોનાને કારણે જેટલા Journalist ના મોત થયા તેટલા અન્ય કોઈ દેશમાં નથી થયા, આંકડો ચોંકાવી દેશે

HM News
Last updated: 21/08/2020 9:04 AM
HM News
5 years ago
Share
SHARE

લેટિન અમેરિકાના એક દેશમાં કોરોનાએ સૌથી વધુ ભોગ Journalistઓનો લીધો હોવાના અહેવાલ મળ્યા હતા.દુનિયાભરમાં આટલા બધા પત્રકારો કોઇ દેશમાં કોરોનાથી મર્યા નથી.

ચર્ચમાં 22 Journalistની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ

બુધવારે સાંજે કૉલેજ ઑફ જર્નલિસ્ટ ઑફ લીમાએ જણાવ્યું હતું કે એક ગિરજાઘર (ચર્ચ)માં કેથોલિક પાદરીએ ઓછામાં ઓછા 22 Journalistની આત્માની શાંતિ માટે ઓનલાઇન એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ પત્રકારોમાં 19 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થયો હતો.

કોરોનાને કારણે સૌથી વધુ પત્રકારોના મોતમાં પેરુ પ્રથમ

અલબત્ત,અન્ય દેશોની જેમ અહીં પણ કોરોના વોરિયર્સ મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા.પરંતુ મિડિયાકર્મીની બાબતમાં વિશ્વના સૌથી વધુ પત્રકારો અહીં કોરોનાના પગલે મરણ પામ્યા હતા.લીમાના નેશનલ એસોસિયેશન ઑફ જર્નલિસ્ટ્સ ઑફ પેરુના મહામંત્રી જુલિયાના લાઇનેઝે કહ્યું હતું કે મિડિયાકર્મીઓ આટલી મોટી સંખ્યામાં કોરોનાથી મરણ પામે તો જનતાની સ્થિતિ કેવી હશે એની કલ્પના તમે કરી શકો છો.

અત્યારસુધીમાં 82 પત્રકારોના કોરોનાને કારણે મોત

એસોસિયેશનના દાવા મુજબ પેરુમાં આ વર્ષના માર્ચની 16મીથી ઑગષ્ટની 17મી સુધીમાં કુલ 82 પત્રકારો કોરોનાના પગલે મૃત્યુ પામ્યા હતા.પેરુની કુલ વસતિ 3 કરોડ 30 લાખ છે.અત્યાર સુધીમાં કોરોનાના કારણે 26,800 જણ માર્યા ગયા હતા.એમાં 82 પત્રકારોનો સમાવેશ થયો હતો.ઘણા પત્રકારો ફ્રીલાન્સર હતા અને બીજા કેટલાક અમેરિકી ટીવી, રેડિયો અને ન્યૂઝ એજન્સીઓ માટે કામ કરતા હતા.

ખેલરત્નનું નામ બદલવા મુદ્દે શિવસેનાના કેન્દ્ર પર પ્રહાર, મોટા એવોર્ડ થકી મેજર ધ્યાનચંદને સન્માન આપી શકાત
APMC એકટમાં સુધારો : હવે ખેડૂતો રાજ્‍યોમાં કોઇપણ જગ્‍યાએ પોતાની ઉપજ વેંચી શકશે
દેશનું ફોરેન રિઝર્વ ૩૬.૫૫ લાખ કરોડને પાર
પાક.માં 300 હિંદુ પરિવાર પર હુમલો કરવા આવેલા ટોળાને પાડોશી મુસ્લિમોએ ભગાડયું
માતાથી છીનવાયેલી સ્તનપાન કરતી પુત્રીનું જનેતા સાથે મિલન કરાવાયું
Share This Article
Facebook Email Print
Previous Article RUSSIA: પુતિનના વિરોધી અને વિપક્ષના નેતાને ચામાં આપી દીધુ ઝેર !
Next Article RUPANI SARKAR: ગુજરાતમાં જમીનની ખરીદી માટે ખેડૂત હોવું જરૂરી નથી, ઉંચકાશે ભાવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up