By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિશ્વના 79 કરોડ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી : યુએન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વિશ્વના 79 કરોડ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી : યુએન
GeneralNational

વિશ્વના 79 કરોડ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી : યુએન

HM News
Last updated: 23/03/2022 5:36 AM
HM News
4 years ago
Share
SHARE

– દર વર્ષે ગંદા પાણીને કારણે વિશ્વના લાખો લોકો ટાઇફોઇડની ચપેટમાં આવે છે
– ભારત,ચીન,અમેરિકા,પાકિસ્તાન,ઇરાન,બાંગ્લાદેશ,મેક્સિકો,સાઉદી,ઇન્ડોનેશિયા અને ઇટાલી વિશ્વના 72 ટકા પાણીનો ઉપયોગ કરે છે
– વર્ષ 2050 સુધી વિશ્વની વસ્તી 9 થી 10 અબજ હશે ત્યારે લોકોને પાણી ઉપલબ્ધ કરાવવું એક મોટો પડકાર બની રહેશે

નવી દિલ્હી : આપણે સૌ જાણીએ છીએ કે ધરતી પર ૭૫ ટકા પાણી છે.આમ છતાં વિશ્વના અનેક દેશો પાણીની અછતનો સામનો કરી રહ્યાં છે.વિશ્વના અનેક દેશો અને શહેરો એવા છે જ્યાં લોકોને પીવાના પાણી અને પોતાની અન્ય જરૂરિયાત માટેના પાણી માટે અનેક માઇલ દૂર સુધી જવું પડે છે.આટલું લાંબુ અંતર કાપ્યા પછી પણ તેમને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી.આ આપણા વિશ્વની વિટંબણા છે.

સંયુક્ત રાષ્ટ્રની તરફથી આ સમસ્યા પ્રત્યે લોકોને સતત ચેતવણી આપવામાં આવી રહી છે.સંયુક્ત રાષ્ટ્ર પણ પાણીની સમસ્યા દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે આમ છતાં આ સમસ્યા સતત વિકારળ બની રહી છે.

યુએનના એક અહેવાલ મુજબ વિશ્વના ૭૯ કરોડ લોકોને જરૂરિયાત મુજબનું પાણી મળતું નથી.દર વર્ષે ગંદા પાણીને કારણે વિશ્વમાં લાખો લોકો ટાઇફોઇડની ચપેટમાં આવે છે.

યુએનના ૨૦૦૬ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે લોકોની જરૂરિયાત પૂર્ણ કરવા જેટલું પાણી ઉપલબ્ધ છે પણ ભ્રષ્ટાચાર અને ખામીઓને કારણે તે લોકો સુધી ઉપલબ્ધ બની શકતું નથી.આ રિપોર્ટમાં બ્યુરોક્રેસીની નિયત પર પ્રશ્રો ઉઠાવવામાં આવ્યા હતાં.

સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ વર્ષ ૨૦૫૦ સુધી વિશ્વની વસ્તી ૯ થી ૧૦ અબજની વચ્ચે હશે. આ સ્થિતિમાં લોકોને પીવાનું અને અન્ય જરૂરિયાત માટે પાણી ઉપલબ્ધ કરાવવું એક મોટો પડકાર બની રહેશે. પાણીની સમસ્યાનું એક મોટું કારણ ક્લાયમેટ ચેન્જ પણ છે.આ માટે વિશ્વને સતત ચેતવણી આપવામાં આવી રહી છે.ભારત સહિતના અનેક દેશોએ કલાયમેન્ટ ચેન્જ અંગે વિવિધ પગલાં પણ લીધા છે.

યુએનના જણાવ્યા અનુસાર પાણીની વપરાશનો ૬૭ ટકા હિસ્સો સિંચાઇ,૨૨ ટકા હિસ્સો ઘરેલુ કામ અને ૧૧ ટકા હિસ્સો ઉદ્યોગોમાં વપરાય છે.ભારત સહિત વિશ્વના દસ દેશેો વિશ્વના ૭૨ ટકા પાણીનો ઉપયોગ કરે છે.આ દસ દેશોમાં ભારત,ચીન,અમેરિકા,પાકિસ્તાન,ઇરાન,બાંગ્લાદેશ,મેક્સિકો,સઉદી અરબ,ઇન્ડોનેશિયા અને ઇટાલીનો સમાવેશ થાય છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રશિયા યુક્રેન પર કેમિકલ હુમલો કરે તેવી આશંકા : અમેરિકાની ચેતવણી
Next Article શ્રીનગરમાં હુમલો, કોન્સ્ટેબલ શહીદ અનેક આતંકીઓ ઘુસવાની ફિરાકમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up