By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિશ્વભરમાં એરપોર્ટને ૭.૩ લાખ કરોડનું નુકસાન : દુનિયાભરની એરલાઇન્સ કંપનીઓ ડુબવાની નોબત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > વિશ્વભરમાં એરપોર્ટને ૭.૩ લાખ કરોડનું નુકસાન : દુનિયાભરની એરલાઇન્સ કંપનીઓ ડુબવાની નોબત
BusinessGeneralInternational

વિશ્વભરમાં એરપોર્ટને ૭.૩ લાખ કરોડનું નુકસાન : દુનિયાભરની એરલાઇન્સ કંપનીઓ ડુબવાની નોબત

HM News
Last updated: 07/05/2020 7:14 AM
HM News
5 years ago
Share
SHARE

– ૧૬૦૦૦થી વધુ વિમાનો પાર્કિંગમાં પડ્યા છે : એરલાઇન્સની સ્થિતિ એરપોર્ટ કરતા પણ ખરાબ

લંડન,તા.૭: કોરોનાના કારણે દુનિયાના મોટાભાગના દેશોમાં લોકડાઉન હોવાથી ઉડ્ડયન ક્ષેત્રના બિઝનેસ પર સૌથી વધુ અસર થઇ છે.એરપોર્ટ કાઉન્સીલ ઇન્ટરનેશનલ (એસીઆઇ)નું કહેવું છે કે,દુનિયાભરના એરપોર્ટોને આ વર્ષે ૭.૩ લાખ કરોડ રૂપિયા (૯૭ અબજ ડોલર)નું નુકસાન થવાની શકયતા છે.ઇન્ટરનેશનલ એર ટ્રાન્સ્પોર્ટ એસોસીએશન (આઇએટીએ) પણ એરલાઇન કંપનીઓ બાબતે આવી શકયતાઓ જણાવવાની સાથે જ તેના માટે તાત્કાલિક ટેક્ષ રાહતની માંગણી કરી ચુકયું છે.આઇએટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ૨૦૨૦ના શરૂઆતના ં૬ મહિનામાં દુનિયાભરના એરપોર્ટને પ્રવાસીઓથી થતી કમાણીનું નુકસાન વધીને ૩.૨ લાખ કરોડ રૂપિયા (૩૯.૨ અબજ ડોલર) થવાનો અંદાજ છે.જ્યારે આખા વર્ષમાં તે ૯૭ અબજ ડોલર જેટલું થઇ શકે છે.તો બીજી તરફ દુનિયાભરની એરલાઇન્સ કંપનીઓ ડુબવાની નોબત આવી ગઇ છે.ગત દિવસોમાં યુરોપિયન યુનિયને એરફ્રાન્સને લગભગ ૫૦ હજાર કરોડ રૂપિયાની સહાય આપી છે.કંપનીએ કહ્યું હતું કે સહાય નહીં મળે તો તે બંધ થઇ જશે.આ જ રીતે વર્જીન એરલાઇન્સે બ્રિટીશ સરકાર પાસે ૫૦ હજાર કરોડ રૂપિયા માંગ્યા છે.અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ત્યાંની કંપનીઓને મદદનું આશ્વાસન આપ્યું છે.ભારતમાં પણ કંપનીઓ પગાર ચૂકવી નથી શકતી.

નવાબ મલિકનો દાઉદની ડી-કંપની સાથે સંબંધ, NCP નેતાની વિરૂદ્ધ અનેક પુરાવા : ED
દિલ્હીના તોફાનોનો ભોગ બનેલા લોકોને વળતર રૂપે 21 કરોડ અપાયા; હિંસામાં 53 લોકો માર્યા ગયા હતા
પોરબંદરના ખોજા સમાજના ઉદ્યોગપતિ રિઝવાન આડતીયાનો મોઝામ્બિકમાં હેમખેમ છુટકારો
સુરત શહેરમાં લોકડાઉન અંતર્ગત તાપી નદી પરના તમામ બ્રિજ બંધ કરાતા પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ
ઓ બાપ રે… પાંચમા- છઠ્ઠા ધોરણના પાંચ છાત્રો દારૂ પીને શાળાએ પહોંચ્યા!!!
Share This Article
Facebook Email Print
Previous Article ઇકવાડોરમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યોઃ રસ્તે રઝળી રહ્યા છે મૃતદેહો
Next Article પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ લગાવીને સામાન્ય લોકોની કુલ આવક લૂંટવી એ ‘આર્થિક રાજદ્રોહ’: કોંગ્રેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up