By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિશ્વમાં ૨૦૦૮થી પણ અર્થતંત્રમાં ભયંકર મંદી : IMF
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વિશ્વમાં ૨૦૦૮થી પણ અર્થતંત્રમાં ભયંકર મંદી : IMF
General

વિશ્વમાં ૨૦૦૮થી પણ અર્થતંત્રમાં ભયંકર મંદી : IMF

HM News
Last updated: 04/04/2020 3:11 PM
HM News
6 years ago
Share
SHARE

કોરોના વાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર જ ઘણી ખરાબ અસર જોવા મળી રહી છે

વોશીંગ્ટન, તા.૪: ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કહ્યું કે વિશ્વ મંદીથી પણ મોટા નાણાકીય સંકટમાં આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જીવાએ કહ્યું કે ૨૦૦૮ની મંદીથી પણ મોટા નાણાકીય સંકટમાં હાલ વિશ્વના દેશો આવી ગયા છે. જોર્જીવાએ કહ્યું કે આઈએમએફના ઈતિહાસમાં અમે કયારેય નથી જોયું કે વિશ્વના અર્થતંત્ર આ પ્રકારની અડચણો આવે.આર્થિક પ્રવૃતિઓને ફરી શરૂ કરવા માટે કોવિડ-૧૯ સંક્રમણ પર કાબૂ મેળવવો જરૂરી છે.જો કે આ સાથે જ તેઓએ સ્વીકાર્યુ છે કે યોગ્ય સંતુલ મેળવવું એટલું સહેલું નહીં હોય.કોરોના વાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર જ ઘણી ખરાબ અસર જોવા મળી રહી છે.વિશ્વની અડધીથી વધુ વસ્તી હાલ લોકડાઉનના પગલે ઘરેથી કામ કરી રહી છે.વિશ્વભરમાં આ મહામારીથી અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે જયારે ૧૦ લાખથી વધુ આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે.રાષ્ટ્રસંદ્યના વડા એન્ટોનિયોએ આજે જણાવ્યું હતું કે જે દેશો અશાંતિમાંથી પસાર થઈ રહ્યા છે, તેમણે ચેતવાની જરૂર છે.આવા દેશોની સ્થિતિ આગામી દિવસોમાં વધારે બદતર થઈ શકે છે.લિબિયા, સિરિયા, યમન જેવા દેશો વર્ષોથી ગૃહયુદ્ઘ લડી રહ્યા છે અને અમુક કેસોમાં સરહદી સંદ્યર્ષ પણ ચાલુ છે.ત્યાં કોરોના ફેલાવાની શરૂઆત થયા પછી અટકવો મુશ્કેલ થઈ પડશે,એવી ચેતવણી રાષ્ટ્રસંદ્યે આપી હતી.માટે આ ત્રણ અને અન્ય દેશો પણ અત્યારે શાંતિ જાળવે એવી અપીલ એન્ટોનિયોએ કરી હતી.કોરોનાને કારણે બંધ પડેલા ધધા-રોજગારથી અમેરિકામાં માર્ચ મહિનામાં ૭ લાખ ૧ હજાર લોકોએ નોકરી ગુમાવી હતી.અમેરિકી સરકારના લેબર ડિપાર્ટમેન્ટે આજે આંકડા રજૂ કર્યા હતા.૨૦૦૯ પછી એક જ મહિનામાં નોકરી ગુમાવનારાનો આ સૌથી મોટો આંકડો છે આ ઘટાડાની અસર અમેરિકી શેરબજાર અને ક્રૂડ બજારમાં પણ થઈ હતી અને ત્યાં મોટે પાયે ઉથલ-પાથલ જોવા મળી હતી.ડાઉજોન્સમાં ૨૦૦ અંકનો કડાકો જોવા મળ્યો હતો.સ્પેન,અમેરિકા અને બ્રિટનમાં મોટી સંખ્યામાં મોત નોંધાતા કોરોનાથી મોતનો વૈશ્વિક આંકડો ૬૦ હજારથી વધી ગયો હતો,જયારે કોરોનાના કેસ ૧૧ લાખથી પણ વધી ગયા છે.બીજી તરફ સવા બે લાખથી વધારે દરદી સાજા પણ થયા છે. સ્પેનમાં ૨૪ કલાકમાં જ ૯૦૦ મોત નોંધાયા હતા. બ્રિટનમાં પણ એક દિવસમાં ૫૬૯ મોત નોંધાતા સરકારે નવી કામચલાઉ હોસ્પિટલો ખોલવાની શરૂઆત કરી દીધી હતી.જર્મન સરકારે જણાવ્યું હતુ કે ત્યાં ચેપ લાગવાનો દર જરા ધીમો પડયો છે.ચીની સરકારે જાહેર કર્યું હતુ કે તેઓ ૪થી એપ્રિલનો દિવસ શોક દિવસ તરીકે મનાવશે.એ માટે ૪થી એપ્રિલે સવાલે ૧૦ વાગ્યે આખા ચીનમાં ૩ મિનિટનું મૌન પાળવામાં આવશે અને કોરોનાથી ચીનમાં મૃત્યુ પામેલા ૩૩૦૦થી વધુ લોકોને અંજલિ અપાશે.બીજી તરફ અર્થતંત્રને વેગવંતુ બનાવવા ચીની સેન્ટ્રલ બેન્કે અન્ય બેન્કોને સૂચના આપી છે કે કુલ ૫૬ અબજ ડોલર જેટલું ફંડ માર્કેટમાં ઠાલવવું.સાઉદી અરબના રાજાએ પણ માર્કેટમાં ૨.૪ અબજ ડોલરની રકમ ઠાલવવાનો આદેશ આપ્યો છે.જેથી કોરોનાને કારણે ધીમું પડેલું અર્થતંત્ર વેગવાન બની શકે.કોરોના વાઈરસને કારણે મોટા ભાગના ઉદ્યોગોમાં મંદી છે પરંતુ અમુક ઉદ્યોગોમાં તેજી આવી છે, જેમ કે ફ્રાન્સમાં શબપેટી (કોફીન) બનાવનારાઓના કામમાં વૃદ્ઘિ નોંધાઈ છે.ફ્રાન્સના શબપેટી નિર્માણ કરતા સુથારોએ જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં અમે રોજની ૫૦ શબપેટી બનાવતા હોઈએ છીએ.પરંતુ અત્યારના સમયે આઠ ગણું વધારે ઉત્પાદન કરવું પડે છે,એટલે કે ૪૦૦ જેટલી શબપેટીઓનું નિર્માણ થાય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કર્ણાટકથી આવી મસ્જિદમાં રોકાયેલાં 16 શંકાસ્પદોને અમદાવાદ પોલીસે પકડ્યા
Next Article WHOનું નામ બદલીને ચાઇનીઝ હેલ્થ ઓર્ગેનાઇઝેશન રાખવું જોઈએ : જાપાનના નાયબ વડા પ્રધાન તારો સોએ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up