By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વીર નર્મદ યુનિવર્સિટીમાં પરિક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > વીર નર્મદ યુનિવર્સિટીમાં પરિક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા
GeneralSurat

વીર નર્મદ યુનિવર્સિટીમાં પરિક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા

HM News
Last updated: 20/12/2022 10:43 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત,તા.20 ડિસેમ્બર 2022,મંગળવાર : સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી એક વાર વિવાદમાં આવી છે.આ યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોના વિદ્યાર્થીઓ પરિક્ષામાં ચોરી કરતા ઝડપાયા છે.વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરિક્ષાઓ ચાલી રહી હતી,આ દરમિયાન વિવિધ કોલેજોમાંથી 196 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાય હતા.

196 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા

વીર નર્મદ યુનિવર્સિટી કોઇને કોઇ કારણો સર અનેક વખત વિવાદોમાં આવતી હોય છે ત્યારે આજે ફરી એક વાર વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા હતા.અલગ અલગ કોલેજોમાં 196 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા.પરિક્ષા દરિયાન કોપી કરવા માટે અલગ અલગ વસ્તું નો ઉપયોગ કર્યો હતો.જેમાં વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ વોચ,લખાણવાળી કાપલીઓ,વગેરે વસ્તુઓનો ઉપયોગ કરી ચોરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ

વીર નર્મદ યુનિવર્સિટીના કુલ પતિના આદેશથી પરિક્ષા દરમિયાન સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી સ્માર્ટ વોચ,માઇક્રો ઝેરોક્ષ મળી આવ્યા હતા.જેથી આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોપી કેસ કરવામાં આવ્યો હતો.કોપી કેસમાં પકડાયેલ તમામ વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક આપવા સાથે પેનલ્ટી પણ લગાવામાં આવી છે.તો વળી કેટલાક વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાની પણ કામગીરી હાથ ધરાઇ હોવાની વિગતો મળી રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે.જેમાં કોપી કરતા પકડાયેલ આ વિદ્યાર્થી માટે કાર્યવાહી કરવાની બાબતે ચર્ચા કરવામાં આવશે.

ઉદયપુર હત્યાકાંડ પર કેરળના રાજ્યપાલ ભડક્યા : ઇશનિંદા બદલ હત્યાનું મદરેસામાં શીખાવાય છે : આરિફ ખાન
કેજરીવાલના સિંગાપોર જવાના સપનાં પર પાણી ફરી વળ્યું : ‘આપ’ ધુંઆપુંઆ
જામનગર: BJP મહિલા નગરસેવિકાનું નવતર વિરોધ પ્રદર્શન
નવા સ્પેસ મિશનના ક્રૂમાં સ્પેસએક્સ એન્જિનિયર અન્ના મેનનનો સમાવેશ
રિપબ્લિક TVને હાઇકોર્ટે કહ્યું- તમે જ તપાસકર્તા, તમે જ જજ તો અમે અહીં કેમ છીએ?
Share This Article
Facebook Email Print
Previous Article WhatsApp પર આ મેસેજ આવે તો સાવધાન, હજારો યુઝર્સ છેતરાયા, 57 કરોડનો આંચકો
Next Article કેજરીવાલને મોટો ઝટકો, દિલ્હી LGનો આદેશ, AAP પાસેથી વસૂલાશે 97 કરોડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up