વેબ સીરીઝમાં અશ્લીલતા ઉપર લગામઃ સરકાર કડક નિયમો લાવી રહી છે

HM News
0 Min Read

નવીદિલ્હીઃ વેબ ચેનલો ઉપર અશ્લીલ ફિલ્મોના પ્રસારણ સંદર્ભે કેન્દ્ર સરકાર ગંભીર છે.જેના ઉપર લગામ લગાવવા સરકાર તેની સાથે જોડાયેલ એસોસીએશન માટે નિયમો બનાવવામાં લાગી છે.જયપુર ગ્રામ્યના સાંસદ રાજયવર્ધનસિંહ રાઠૌડએ વેબ સીરીઝમાં અશ્લીલતાને લઈને શુક્રવારે સવાલ ઉઠાવી પૂછેલ કે શું સરકાર ઓનલાઈન પ્લેટફોર્મ તરફથી અપાતી ઓવર ધ ટોપ (ઓટીટી)ને લઈને નિયમ બનાવા જઈ રહી છે?

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *