By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વેરાવળમાં ત્રણ શખ્સો ૩૦૦ કિલો ગૌ માંસ સાથે ઝડપાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વેરાવળમાં ત્રણ શખ્સો ૩૦૦ કિલો ગૌ માંસ સાથે ઝડપાયા
GeneralGujarat Now

વેરાવળમાં ત્રણ શખ્સો ૩૦૦ કિલો ગૌ માંસ સાથે ઝડપાયા

HM News
Last updated: 18/01/2021 6:14 AM
HM News
5 years ago
Share
SHARE

ભૂજના માધાપર પાસેથી ૭૦ કિલો ગૌ માંસ પકડાયું

ગૌવંશના સરક્ષણ માટે સરકાર દ્વારા કડક કાયદો બનાવવામાં આવ્યો હોવા છતાં છાના ખૂણે ગૌવંશની કતલ થતી હોય તેમ વેરાવળ અને ભૂજ નજીક માધાપર પાસેથી ગૌ માસનો જંગી જથ્થો પકડાયો છે.પોલીસે વોચ ગોઠવી વેરાવળના ત્રણ શખ્સોને ૩૦૦ કિલો ગૌ માસ સાથે અને માધાપરમાં ૭૦ કિલો ગૌ માસ સાથે પોલીસે ઝડપી લીધુ છે.

વેરાવળની સોમનાથ ટોકિઝ નજીક ગરીબ નવાઝ કોલોનીમાં રહેતો ઇબ્રાહીમ કેશરીયા નામના શખ્સે પોતાના ઘરે ગૌ વંશની હત્યા કરી ગૌ માસનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે વેરાવળ પોલીસે દરોડો પાડી રૂા.૪૫ હજારની કિંમતનું ૩૦૦ કિલો ગૌ માસ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા તેની સાથે ગૌવંશની હત્યા કરવામાં બહારકોટ વિસ્તારના જીબ્રાન અહમંદ પંજા અને અલફાઝ અહમદ સુમરા નામના શખ્સો સંડોવાયા હોવાની કબુલાત આપતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.જયારે પશ્ર્ચિમ કચ્છના ભૂજ નજીક આવેલા માધાપર ગામની વી.આર.પી. બ્લોક વર્કસવાળી શેરીમાં ગૌ માસનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડયો હતો.પોલીસને જોઇ રૂા.૩૫૦૦ની કિંમતનું ૭૦ કિલો ગૌ માસ મુકી જી.જે.૧૨ડીબી. ૧૭૬૬ નંબરનું બાઇક મુકી કસાઇ ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

રાયસંગપર ગામે ફરી એક વખત ગૌવંશ પર હીચકારો હુમલો

હળવદ તાલુકામાં છેલ્લા ઘણા સમય થી ગૌવંશો પર સતત હીંચકારા હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત હળવદ તાલુકા ના રાયસંગપર પર ગામે નંદી પર હીંચકારો હુમલો થયો છે આ ઘટના ની જાણ સ્થાનિક જીવદયા પ્રેમી દ્વારા હળવદ શ્રી રામ ગૌશાળા ના સંચાલકો ને જાણ કરાતા ગૌ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે રવાના થઈ ગયેલ છે અને હળવદ પોલીસ સ્ટેશન ના પી.આઈ ને જાણ કરાતા હળવદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે જવા રવાના થયેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા માથક ગામ માં ગૌવંશ પર ઉમલો કરનાર વિરુદ્ધ કડક માં કડક પાસા હેઠળ કાર્યવાહી કરી હોય તેમ છતાં અસામાજિક તત્વો નિર્દયતા પૂર્વક હુમલાઓ કરી રહ્યા છે ત્યારે આ ઘટના ના આરોપીઓ ને પકડી પાડી તંત્ર ઘટતી કાર્યવાહી કરે તેવી જીવદયા પ્રેમીઓ ની લાગણી અને માંગણી છે

ગૌવંશ પર હુમલા કરનાર બે આરોપીની પાસા હેઠળ ધરપકડ

હળવદ પંથક છેલ્લા કેટલાક સમયથી ગૌવંશ ઉપર વારંવાર ઘાતકી હુમલાથી ઘણઘણી ઉઠ્યું હતું.છેલ્લા થોડા સમયમાં હળવદ પંથકમાં ૨૨ થી વધુ ગોવંશ ઉપર ઘાતકી હુમલાઓ થતા લોકોમાં પ્રચંડ આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.ત્યારે લોકોના રોષને પગલે ગૌવંશ ઉપર હુમલા કરનારને સબક મળે તે માટે મોરબી જિલ્લા પોલીસે આગાઉ પકડાયેલા બે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી હતી અને બન્ને આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

જેમાં એક આરોપી રાજુ ભીમલાભાઈ નાયકને સુરત લાજપોર જેલમાં તેમજ બીજા આરોપી બકા રૂપાભાઈ નાયકને અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો હતો.

ગૌવંશ પર હુમલા કરનાર પર હળવદ પોલીસ દ્વારા જે અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે જેની લોકો બે મોઢે પ્રશંસા કરી રહ્યા છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુખ્યમંત્રી બુધવારે જૂનાગઢમાં રૂ. ૩૧૯ કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરશે
Next Article સ્ટમ્પ માઈક પર સંભળાયો પંતનો સૂર:ઋષભ પંતે ચાલુ ટેસ્ટ મેચે ગીત ગાયું,”સ્પાઈડરમેન સ્પાઈડરમેન,તુને ચુરાયા મેરે દિલ કા ચેન”;વીડિયો વાયરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up