By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વોટસઅપ ગ્રુપમાં જિલ્લા પંચાયત સભ્યે બીભત્સ ફોટા શેર કરતા વિવાદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વોટસઅપ ગ્રુપમાં જિલ્લા પંચાયત સભ્યે બીભત્સ ફોટા શેર કરતા વિવાદ
GeneralGujarat NowSouth Gujarat

વોટસઅપ ગ્રુપમાં જિલ્લા પંચાયત સભ્યે બીભત્સ ફોટા શેર કરતા વિવાદ

HM News
Last updated: 03/02/2021 5:24 AM
HM News
4 years ago
Share
SHARE

વાપી:ભાજપના પદાધિકારી રંગીલા મિજાજમાં આવી જિલ્લા પંચાયત સભ્યની બીભત્સતા સામે આવી છે.કપરાડા સરપંચ અને તલાટીના વોટ્સઅપ ગ્રૂપમાં માજી જિલ્લા પંચાયતના સભ્યએ બીભત્સ ફોટો મંગળવારે બપોરે પોસ્ટ કર્યા હતા.વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ ફોટો પોસ્ટ કર્યા છે,જેને લઈને સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ઉપર સીધી અસર પડે એવી હરકત જિલ્લા પંચાયત સભ્ય દ્વારા કરાતા રાજકીય પક્ષોમાં ગરમાટો આવ્યો છે.જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના માહોલ ગરમાયો છે.

ભાજપના હોદ્દેદારોએ વ્હોટ્સએપ ગ્રુપમાં પોર્ન ફોટાઓ અપલોડ કરી દેતા સનસનાટી મચી છે.હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વાવર સીટ ઉપર ઉમેદવારી કરવા જઈ રહ્યા છે તે પરેશભાઈએ સરકારી કર્મચારીઓ સરપંચો થતા રાજનૈતિક નેતાઓના ગ્રૂપમાં બીભત્સ ફોટા વોટ્સએપ ગ્રુપમાં નાખી દેતા તાલુકામાં ખળભળાટ મચી ગઇ છે.

કોઈ વાત ક્યારે છુપાતી નથી, વ્હોટ્સએપ ગ્રુપમાં અચાનક પોર્ન ફોટો અપલોડ કરી દેતા અફરાતફરી સર્જાઈ છે.ઉતાવળે ફોટો ડીલીટ કરાવવામાં માથાકૂટ થઈ,પણ ત્યાં સુધી તો ગ્રૂપના સભ્યોએ સ્ક્રીન શોટ્સ લઈ ફોટાઓ વાયરલ થઈ ગયા હતા.કપરાડા તાલુકાની વાવર જિલ્લા પંચાયતના સભ્યના મોબાઈલથી અશ્લીલ ફોટાઓ ગ્રુપમાં વાયરલ કરતાં સમગ્ર કપરાડા તાલુકામાં સનસનાટી મચી છે.

ગૌપાલકો સામે 672 ફરિયાદ : 82ની અટકાયત : બે ને પાસા છતાં રખડતા ઢોરોનો પ્રશ્ન “જે સે થે”
ભારતીય વૈજ્ઞાનિકનો દાવો: 21 જૂનનું સૂર્યગ્રહણ કોરોના વાઈરસનો કરશે નાશ
લિફ્ટે જીવ લીધો:સુરતના ઉધનામાં બેરિંગના સ્પેરપાર્ટ્સના ગોડાઉનમાં ગુડ્સ લીફ્ટમાં માથું પીલર વચ્ચે ફસાતાં મહિલાનું મોત
મુંબઇ એરપોર્ટ પરથી 1 મહિનામાં 6 લાખથી વધુ લોકોની વિદેશયાત્રા
ફ્યુચર ગ્રુપ ખરીદવા બેઝોસ-અંબાણી વચ્ચે જંગ
Share This Article
Facebook Email Print
Previous Article સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ જિલ્લા લાજપોર જેલના આરોપીનું મોત,પરિવારની ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ
Next Article પારડી પાલિકાના કોરોના વોરિયર્સમાં છૂપો ડર, 90માંથી 11એ વેક્સિન લીધી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up