By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વોટસ એપ ચેટ : આર્યન ખાને પૂછ્યુ હતુ કે ગાંજો મળશે? અનન્યાએ કહ્યુ હતું કે હું એરન્જ કરી દઈશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વોટસ એપ ચેટ : આર્યન ખાને પૂછ્યુ હતુ કે ગાંજો મળશે? અનન્યાએ કહ્યુ હતું કે હું એરન્જ કરી દઈશ
GeneralNational

વોટસ એપ ચેટ : આર્યન ખાને પૂછ્યુ હતુ કે ગાંજો મળશે? અનન્યાએ કહ્યુ હતું કે હું એરન્જ કરી દઈશ

HM News
Last updated: 22/10/2021 10:50 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ,તા.22 ઓક્ટોબર : બોલીવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં હવે વધુ એક સ્ટાર કિડ અને એક્ટ્રેસ અનન્યા પાંડેનુ નામ ઉછળ્યુ છે.એક્ટર ચંકી પાંડેની પુત્રી અનન્યાને એનસીબી દ્વારા ગઈકાલે અને હવે આજે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.સૂત્રોનુ કહેવુ છે કે, 21 ઓક્ટોબરે એટલે કે ગઈકાલે જે પૂછપરછ કરવામાં આવી હતી તેમાં કેટલાક મહત્વના પૂરાવા મળ્યા છે.

આર્યન અને અનન્યા વચ્ચેની સૌથી મોટી લિન્ક બંને વચ્ચેની વોટએપ ચેટ છે.એક ન્યૂઝ ચેનલના દાવા પ્રમાણે આ ચેટમાં આર્યન અને અનન્યા ગાંજા માટે વાતચીત કરી રહ્યા છે.આર્યન પૂછે છે કે, ગાંજાનો જુગાડ થઈ શકે તેમ છે ત્યારે અનન્યા જવાબ આપે છે કે, હું એરેન્જ કરી દઈશ.

એનસીબીએ અનન્યાને આ ચેટ બતાવી હતી અને તેના જવાબમાં અનન્યાએ કહ્યુ હતુ કે, હું તો માત્ર મજાક કરી રહી હતી.જો કે સતત સવાલોના જવાબમાં અનન્યાએ કહ્યુ હતુ કે, હું આર્યન સાથે જે વાતચીત કરી રહી હતી તે સિગારેટને લઈને હતી. ડ્રગ્સને લઈને અમારી વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.

જ્યારે અનન્યાને પૂછવામાં આવ્યુ હતુ કે, શું તે ડ્રગ્સ લીધુ છે ત્યારે તેણે સાફ ઈનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, અનન્યા પિતા ચંકી પાંડે સાથે ગઈકાલે એનસીબી ઓફિસ પર પહોંચી હતી.તે બહુ નર્વસ હતી અને ચંકી પાંડેને વળગીને રડી પડી હતી.એ પછી એનસીબીના અધિકારીએ તેની સાથે સવાલ જવાબ કર્યા હતા.એનસીબીએ તેનો ફોન પણ જપ્ત કરી દીધો છે.એનસીબીની પૂછપરછના કારણે અનન્યાનુ શૂટિંગ પણ રોકાઈ ગયુ છે.અનન્યા પાંડે અને આર્યન ખાન સારા દોસ્ત છે. શાહરૂખની પુત્રી પણ અનન્યાની ફ્રેન્ડ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મને વચેટીયાઓ પૈસા માગતા હોવાના ફોન આવ્યા છે: મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
Next Article ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up