By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વોટ્સઅપ ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ માટે એડમિન જબાબદાર નથી : મુંબઇ હાઇકોર્ટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વોટ્સઅપ ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ માટે એડમિન જબાબદાર નથી : મુંબઇ હાઇકોર્ટ
GeneralNational

વોટ્સઅપ ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ માટે એડમિન જબાબદાર નથી : મુંબઇ હાઇકોર્ટ

HM News
Last updated: 27/04/2021 8:21 AM
HM News
4 years ago
Share
SHARE

વોટ્સઅપ ગ્રુપમાં કોઇપણ સભ્ય વાંધાજનક પોસ્ટ કરે તો તેના માટે તે ગ્રુપનો એડમિન જવાબદાર નથી તેવો ચુકાદો મુંબઇ હાઇકોર્ટે આપ્યો છે.મુંબઇ હાઇકોર્ટે નોંધ્યું હતું કે વોટસઅપ ગ્રુપના એડમિન પાસે સભ્યોને એડ કરવા અને ડિલિટ કરવા જેવા મર્યાદિત અધિકાર હોય છે.પરતું સભ્યો દ્વારાગ્રુપમાં કરવામાં આવતી પોસ્ટપર નિયંત્રણ રાખવાનો અથવા તેને સેન્સર કરવાનો અધિકાર હોતો નથી.

વોટસઅપ ગ્રુપનો એડમિન કિશોર તારોને કરાયેલી અરજી પર કોર્ટેઆદેશ આપ્યો હતો.આ તારોના સામે વિવિધ કલમો હેઠળ2016માં ગોંદિયા જિલ્લામાં કેસ નોંધાયો હતો.આ કેસમાં વોટસગ્રુપમાં મહિલા સભ્યો સામે અભદ્ર ભાષા અને અન્ય વાંધાજનક પોસ્ટકરનાર સભ્યો સામે કાર્યવાહી કરવામાં તારોને નિષ્ફળ ગયો હતો.તારોને ગ્રુપ એડમિન હોવા છંતા પણ તેણે કોઇ કાર્યવાહી કરી ન હતી અને તેણે સભ્યને માફી માંગવાનું પણ કહ્યું ન હતું.

મુંબઇ કોર્ટે આદેશ આપતાં કહ્યું હતું કે વોટસઅપ ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ માટે એડમિન જવાબદાર નથી.તેની પાસે પોસ્ટ ડિલીટ અને સભ્યોને એડ કરવા જેવા મર્યાદિત અધિકાર છે.એક ગ્રુપમાં એક અથવા વધારે લોકો એડમિન હોય છે.ગ્રુપમાં કોઇ વાંધાજનક પોસ્ટ નાંખે છે તો જેણે પોસ્ટ કરી છે તે ને કાયદા હેઠળ આવરી શકાય છે.

રાજ ઠાકરે અને એકનાથ શિંદે સતત ફોન સંપર્કમાં
ગુજરાતમાં ટીમ પાટીલની પસંદગીમાં બાદબાકીનો ખેલ : જીતુ વાઘાણીના સમયગાળામાં દબદબો ધરાવનારા ૧૫ નેતાઓના પત્તા નવા પ્રમુખે સીફ્તથી કાપી નાખ્યા !!
ખર્ચ ઘટાવાના ભાગરૂપે CBDT અને CBICના મર્જર અંગે વિચારણા
બીજેપીના એમપીની ધમકી બાદ કર્ણાટકમાં ‘મસ્જિદ જેવા’ બસ-સ્ટૉપનો લુક બદલાયો
ભદ્ર સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, ત્રણ મહિનાનો ગર્ભ ધરાવતી દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે કોર્ટની મંજૂરી
Share This Article
Facebook Email Print
Previous Article Hanuman Jayanti 2021- હનુમાન જયંતી પર આજે ભૂલીને પણ ન કરવું આ 10 ભૂલોં
Next Article સુરતને મળતો જથ્થો બીજે ડાયવર્ટ થતા સુરતીઓમાં આક્રોશ, શું સરકાર સુરતની સ્થિતિ સારી સમજે છે ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up