By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વોડાફોન-આઇડીયા, એરટેલ, ટાટા ટેલીને રૂ.૭૬૭૪૬ કરોડ ચુકવી દેવા સરકારે નોટીસ ફટકારી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > વોડાફોન-આઇડીયા, એરટેલ, ટાટા ટેલીને રૂ.૭૬૭૪૬ કરોડ ચુકવી દેવા સરકારે નોટીસ ફટકારી
BusinessGeneralNational

વોડાફોન-આઇડીયા, એરટેલ, ટાટા ટેલીને રૂ.૭૬૭૪૬ કરોડ ચુકવી દેવા સરકારે નોટીસ ફટકારી

HM News
Last updated: 05/03/2020 8:12 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૫: બુધવારે ટેલિકોમ વિભાગે વોડાફોન-આઈડિયા, એરટેલ અને ટાટા ટેલિને ૭૬,૭૪૬ કરોડ રૂપિયાની રિકવરી નોટિસ મોકલી છે. ટેલિકોમ વિભાગે એજીઆર (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ)ની બાકીની રકમ થોડી-થોડી કરીને ચૂકવવાના નિર્ણય સામે નારાજગી વ્યકત કરી છે. સાથે જ ‘કોઈપણ પ્રકારનો વિલંબ’ કર્યા વિના સુપ્રીમ કોર્ટના આદેશનું અકિલા પાલન કરીને બાકીની રકમ ચૂકવી દેવાની સૂચના આપી છે. ટેલિકોમ મંત્રાલયે ત્રણેય કંપનીઓને મોકલેલા પત્રમાં લખ્યું,  ચૂકવણીને સુપ્રીમ કોર્ટે ૨૪ ઓકટોબર ૨૦૧૯ અને ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ આપેલા આદેશનું  પાલન ગણી શકાય નહીં. હવે જરા પણ વિલંબ કર્યા વિના બાકીની રકમ ચૂકવી દો.’ સાથે જ સ્પષ્ટ કર્યું કે, સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે તેઓ બાકીની બધી જ રકમ વસૂલવા માગે છે, તેમ અમારા સહયોગી ટીઓઆઈને  ટોચના સૂત્રોએ જણાવ્યું છે. ૫૩,૦૩૮ કરોડના દેવા સામે વોડાફોન-આઈડિયાએ માત્ર ૩૫૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. જયારે એરટેલે ૩૫,૫૮૬ કરોડ રૂપિયાના  દેવા સામે ૧૮,૦૦૪ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ટાટા ગ્રુપ કંપનીઝ, ટાટા ટેલિસર્વિસિઝ લિમિટેડ અને ટાટા ટેલિસર્વિસિઝ (મહારાષ્ટ્ર) લિમિટેડ (TTML)એ કનિદૈ લાકિઅ એકંદરે ૧૩,૮૨૩ કરોડ રૂપિયાના દેવા સામે ૪,૧૯૭ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ વિશે વાત કરતાં એક સિનિયર અધિકારીએ કહ્યું, ‘આ નોટિસ મળ્યા બાદ  કંપનીઓએ હવે બાકીની રકમ તાત્કાલિક ચૂકવવી પડશે અથવા સજા ભોગવવી પડશે. જે મુજબ સૌપ્રથમ તેમણે આપેલી બેંક ગેરંટીને વટાવવામાં આવશે. ત્યાર પછી પણ તેઓ ગેરંટી અને એજીઆરના દેવાની રકમ ચૂકતે નહીં કરે તો અમારે તેમના ટેલિકોમ લાઈસન્સ રદ કરવા જેવું મોટું પગલું ભરવું પડશે. જેના માટે તેમને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવશે.’ બુધવારની નોટિસ મુજબ વોડાફોન-આઈડિયાએ ટેલિકોમ વિભાગને તાત્કાલિક ધોરણે ૪૯,૫૩૮ કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જયારે એરટેલને ૧૭,૫૮૨ કરોડ અને ટાટા કંપનીઓને ૯,૬૨૬ કરોડ રૂપિયા જમા કરાવવાના રહેશે. આ મુદ્દે અમારા સહયોગીએ બુધવારે સાંજે કંપનીઓને સવાલ કર્યા હતા પરંતુ જવાબ મળ્યા નથી. આ સિવાય ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરી તો એરટેલના પ્રવકતાએ જવાબ આપવાની ના પાડી હતી. ટેલિકોમ વિભાગે જારી કરેલી નોટિસમાં જણાવાયું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, કંપનીઓએ લાઈસન્સ ફી, સ્પેકટ્રમ વપરાશ ચાર્જ (SUC)ના બાકીની રકમ વ્યાજ, દંડ અને દંડ પરના વ્યાજ સાથે ઝડપથી ચૂકવવાની રહેશે. સાથે જ ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને સ્વ-આકલનમાં કરેલા એજીઆર કેલ્કયુલેશનને સમર્થન આપતા દસ્તાવેજો પણ સબમિટ કરાવવાનો આદેશ કર્યો છે. ટેલિકોમ કંપનીઓ ભારપૂર્વક કહી રહી છે કે તેમની એજીઆરની બાકીની રકમ જે માગવામાં આવી છે તેનાથી ઘણી ઓછી છે. કંપનીઓના આ દાવા બાદ સરકારને કડક વલણ દાખવવાની જરૂર પડી છે. વોડાફોન-આઈડિયાએ સ્પષ્ટ કર્યું છે કે સરકારની મદદ વિના તેઓ પોતાના દેવા ચૂકવવા માટે આર્થિક રીતે સદ્ઘર નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જેટ એરવેઝના પૂર્વ સીઈઓ નરેશ ગોયલના ઘર પર EDના દરોડા
Next Article ઇજિપ્તના સૌથી ખુંખાર ઇસ્લામી આતંકી હિશમ અશ્માવીને ફાંસીએ લટકાવી દેવાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up