By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શહેરોને ટક્કર આપવા માટે ગામડાઓ તૈયાર? ઉત્તર ગુજરાતમાં વિસ્ફોટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > શહેરોને ટક્કર આપવા માટે ગામડાઓ તૈયાર? ઉત્તર ગુજરાતમાં વિસ્ફોટ
GandhinagarGeneral

શહેરોને ટક્કર આપવા માટે ગામડાઓ તૈયાર? ઉત્તર ગુજરાતમાં વિસ્ફોટ

HM News
Last updated: 13/04/2021 2:55 PM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે.ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 6690 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો.રાજ્યમાં 6690 નવા કોરોના કેસ નોંધાયા છે.તો બીજી તરફ માત્ર 2748 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે.અત્યાર સુધીમાં કુલ 3,20,729 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે.જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 89.04 ટકાએ પહોંચ્યો હતો.

અત્યાર સુધીમાં 84,04,128 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 11,61,722 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 95,65,850 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા.આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 1,57,510 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,035 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

(ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના આંકડા)

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 34,555 એક્ટિવ દર્દી છે, જે પૈકી 221 લોકો વેન્ટિલેટર પર છે અને 34,334 લોકો સ્ટેબલ છે. 3,20,729 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4922 લોકોનાં મોત નિપજ્યાં છે.આજે રાજ્યમાં કોરોનાને કારણે 67 લોકોનાં દુખદ નિધન થયા છે.જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 23, સુરત કોર્પોરેશન 22, રાજકોટ કોર્પોરેશન 5, વડોદરા કોર્પોરેશન 4, સુરત 3, બનાસકાંઠા 2, રાજકોટ 2, આણંદ 1, ભરૂચ 1, છોટાઉદેપુર 1, ગાંધીનગર 1, જૂનાગઢ 1 અને સાબરકાંઠાના 1 દર્દી સાથે કુલ 67 લોકોનાં મોત નિપજ્યાં છે.

હિના ખાનની બોલ્ડ તસવીરો જોઈને કટ્ટરપંથીઓ ગુસ્સે થયા, કહ્યું- ભિખારીઓ પણ તમારાથી વધુ અમીર લાગે છે; ‘કુ%$#એ જ ઈસ્લામને બરબાદ કર્યો’
જો મોદીજી સાઉદી અરેબિયામાં મસ્જિદમાં જઈને ટોપી પેહરી શકે છે તો ભારતમાં કેમ નહીં ? : દિગ્વિજય સિંહ
ભારત બંધના દિવસે જ ખેડૂતોમાં બે ભાગલા પડ્યા : હરિયાણા માં 1.20 લાખ ખેડૂતોએ સરકારને પત્ર લખીને કૃષિ કાયદાનું સમર્થન કર્યું !
વલવાડાથી પશુ ભરેલ ટેમ્પા સાથે બે ઝડપાયા
નાના ધંધાર્થીઓનું અસ્તિત્વ જોખમમાં, આત્મનિર્ભર પેકેજ છતાં MSME સેક્ટર પર ખતરો
Share This Article
Facebook Email Print
Previous Article સુરત જિલ્લામાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં સતત વધારો છતાં જિલ્લા આરોગ્ય વિભાગ મૃત્યુઆંક છુપાવી રહ્યું છે
Next Article અમેરિકામાં જોન્સન એન્ડ જોન્સનની કોરોના-રસી પર કામચલાઉ-પ્રતિબંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up