By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શાહના આકરા પ્રહાર/ જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફતી અને ફારુખ અબ્દુલ્લા સહિતના કાશ્મીરી નેતાઓ કરી રહ્યા છે તિરંગાનુ અપમાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શાહના આકરા પ્રહાર/ જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફતી અને ફારુખ અબ્દુલ્લા સહિતના કાશ્મીરી નેતાઓ કરી રહ્યા છે તિરંગાનુ અપમાન
GeneralNational

શાહના આકરા પ્રહાર/ જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફતી અને ફારુખ અબ્દુલ્લા સહિતના કાશ્મીરી નેતાઓ કરી રહ્યા છે તિરંગાનુ અપમાન

HM News
Last updated: 18/11/2020 9:17 AM
HM News
5 years ago
Share
SHARE

જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફતી અને ફારુખ અબ્દુલ્લા સહિતના કાશ્મીરી નેતાઓએ કેન્દ્ર સરકારે લાગુ કરેલી કલમ 370ના વિરોધમાં બનાવેલા ગુપકાર ગ્રૂપ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિફર્યા છે.શાહે કહ્યુ છે કે,આ લોકો વિદેશી શક્તિઓ જમ્મુ અને કાશ્મીરમાં દખલ આપે તેમ ઈચ્છે છે..શાહે પૂછ્યુ હતુ કે,ગુપકર ગેંગ તિરંગાનુ અપમાન કરી રહી છે અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમની આ કાર્યવાહીનુ સમર્થન કરે છે?તેમણે પોતાનુ સ્ટેન્ડ લોકો સમક્ષ સાફ કરવુ જોઈએ.

ગુપકર ગેંગ તિરંગાનુ અપમાન કરી રહી છે

ઉલ્લેખનીય છે કે,મહેબૂબા મુફતી અને ફારુખ અબ્દુલ્લા કલમ 370ના વિરોધમાં એવા નિવેદન આપી રહ્યા છે કે જેના કારણે વિવાદ સર્જાઈ રહ્યા છે.ફારુખ અબ્દુલ્લાએ તો ચીનની મદદથી કાશ્મીરમાં કલમ 370 લાગુ કરીશું તેવુ પણ કહ્યુ હતુ.મહેબૂબા મુફતીએ પણ કહ્યુ હતુ કે,કાશ્મીરના અલગ ધ્વજ નહી ફરકે ત્યાં સુધી તિરંગો નહીં ફરકાવુ.

કાશ્મીરના અલગ ધ્વજ નહી ફરકે ત્યાં સુધી તિરંગો નહીં ફરકાવુ

જોકે છેલ્લા કેટલાક દિવસોથી અપાઈ રહેલા આ પ્રકારના નિવેદન બાદ હવે્ અમિત શાહે જે પ્રકારે ટિપ્પણી કરી છે તે જોતા સ્પષ્ટ થઈ ગયુ છે કે,ભારત વિરોધી વાત કરી રહેલા કાશ્મીરના નેતાઓ સામે કેન્દ્ર સરકાર ઝુકવા માંગતી નથી.

ભરૂચ : BJP મહિલા સભ્યની ફેસબુક પોસ્ટથી રોષ, રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા માગ
રાજકારણીઓને નો એન્ટ્રી : સુરતના ડીંડોલી વિસ્તારમાં રાજકીય પાર્ટીઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીંના બેનરો લાગ્યાં
વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક પોઝિટીવ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!
સુરત : અનાજ ન મળવા સાથે રાશન કાર્ડ રદ થતા દલિત સમાજનો હલ્લા બોલ, 100ની અટકાયત
પ્રભુ શ્રી રામની પિતાંબર, સુવર્ણ આભૂષણ, હાથમાં કોદંડ અને તીર સાથેની મૂર્તિના દર્શન
Share This Article
Facebook Email Print
Previous Article લક્ષ્‍‍મીવિલાસ બેન્કનું સિંગાપોરની બેન્ક સાથે મર્જર,શેરધારકોને ઠેંગો
Next Article લક્ષ્‍‍મી વિલાસ બાદ મંતા અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર RBIએ મુક્યો પ્રતિબંધ : છ માસ સુધી કોઈ દેવું કે ઉધાર નહીં આપી શકે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up