By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શાહીનબાગમાં વિરોધની આડમાં ચાલતું હતું મોટું આતંકી ષડયંત્ર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gallery > શાહીનબાગમાં વિરોધની આડમાં ચાલતું હતું મોટું આતંકી ષડયંત્ર
GalleryNational

શાહીનબાગમાં વિરોધની આડમાં ચાલતું હતું મોટું આતંકી ષડયંત્ર

HM News
Last updated: 09/03/2020 11:56 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં સીએએના વિરોધની પાછળ આતંકી સંગઠન આઈએસઆઈએસની લિંક સામે આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઓખલા ક્ષેત્રના જામિયા નગરમાં રેડ કરીને જમ્મૂ-કશ્મીરના મૂળ નિવાસી એક દંપતીની ધરપકડ કરવામાં આવી છે કે જે લોકો આઈએસના અફઘાનિસ્તાનમાં સક્રિય મોડ્યૂલ ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિંસ સાથે સંપર્કમાં હતા અને જલ્દી જ દેશમાં કોઈ મોટા આત્મઘાતી હુમલાને અંજામ આપવાની તૈયારી છે.બંન્ને આના માટે સતત સીએએના વિરોધના બહાને શાહીન બાગ અને જામિયા વિસ્તારના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. દિલ્હી પોલીસે બંન્નેની પૂછપરછમાં મળેલી જાણકારીના આધાર પર સર્ચ ઓપરેશન શરુ કર્યું છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ સિંહ કુશવાહા અનુસાર, આરોપી દંપતીની ઓળખ જહાંજેબ સામી અને તેની પત્ની હિના બશીર તરીકે થઈ છે. બંન્ને લોકો ગત વર્ષે જમ્મૂ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ખતમ થયા બાદ શ્રીનગરથી ઓગસ્ટમાં દિલ્હી પહોંચ્યા હતા.

પોલીસની ટીમને તેમની પાસે ઈલેકટ્રોનિક ઉપકરણ, જેહાદી વિચારોને વેગ આપનારી પુસ્તકો અને અન્ય સામગ્રી જપ્ત થઈ છે. કુશવાહાએ જણાવ્યું કે, બંન્ને શાહીનબાગ અને જામિયાના સીએએ વિરોધ પ્રદર્શનમાં ત્રણ મહિનાથી સક્રિય હતા. સીએએના વિરોધને લાંબો ચલાવવા માટે આ બંન્ને પ્રદર્શનકારીઓને જેહાદના નામે ભડકાવતા હતા.

સરકાર વિરુદ્ધ સોશ્યલ મીડિયા કંપનીઓ : શું નવા નિયમો અસહમતી અને ટીકાને દબાવી દેવાની કોશિશ છે?
હવે વાતો નહીં કામનો સમય : દેશ એકશન માંગે છે : મોદીને પત્ર
મથુરા ઈદગાહમાં પણ કોર્ટ કમિશનરના સરવેની માગ
મેલેરીયા વિરોધી (એન્ટી ડોટ ) દવાના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત મોખરે
કોરોના વાઇરસ : ફરીથી કેસનો રેકર્ડ, 24 કલાકમાં 14,516 પૉઝિટિવ નોંધાયા
Share This Article
Facebook Email Print
Previous Article શેરબજારમાં માતમ, રિલાયન્સમાં 12 વર્ષનો સૌથી મોટો કડાકો
Next Article બેંકોમાં જમા તમારા નાણા સુરક્ષિત છે: રિઝર્વ બેંક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up