By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શિંદે-સેનાચા વિજય અસો?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શિંદે-સેનાચા વિજય અસો?
GeneralMumbai

શિંદે-સેનાચા વિજય અસો?

HM News
Last updated: 24/06/2022 5:54 AM
HM News
4 years ago
Share
SHARE

એમવીએ સરકારે હવે એકનાથ શિંદે વિધાનસભામાં જ બળાબળની કસોટી કરે એ માટે હાકોટાપડકારા શરૂ કરીને તેમને સાણસામાં લેવાની શરૂઆત કરી દીધી છે,પરંતુ મહાશક્તિના સહારે શિંદેનું જ ધાર્યું થાય તો નવાઈ નહીં મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યારેય જોવા ન મળી હોય એવી ગતિવિધિઓ આકાર લઈ રહી છે ત્યારે અત્યાર સુધી શાંતિથી બેઠેલા રાજનીતિના ખેલના મહારથી શરદ પવારે ગઈ કાલે સાંજે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને એક રીતે એકનાથ શિંદેના બળવાને પડકાર્યો હતો.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે બળવાખોર વિધાનસભ્યોએ કિંમત ચૂકવવી પડશે.એટલું જ નહીં,તેમણે એવું પણ કહ્યું હતું કે‘આસામમાં બેઠેલા બીજેપીના લોકો આ વિધાનસભ્યોને મહારાષ્ટ્ર વિધાનભવનમાં મદદ કરવા નહીં આવે.જે વિધાનસભ્યો બહાર ગયા છે તેમણે વિધાનભવનમાં આવવું જ પડશે.’જોકે આની સામે શિંદેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે અમારી સાથે ફસવાફસવી ન કરો અને હવે તો નવા વિડિયો પછી જગજાહેર છે કે તેમને મહાશક્તિ બીજેપીને સાથ છે.આવામાં શિંદે કોઈ રીતે એમવીએની હાથમાં આવે એવી શક્યતા નથી લાગતી.આવામાં શિવ-સેના હવે શિંદે-સેના બને તો નવાઈ નહીં.

એની સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે મહા વિકાસ આઘાડી(એમવીએ)સરકાર લઘુમતીમાં છે કે નહીં એ વિધાનભવનમાં નક્કી થશે.શરદ પવારની પ્રેસ-કૉન્ફરન્સના થોડા સમય બાદ જ શિવસેનાએ એકનાથ શિંદેની જગ્યાએ નવા નિયુક્ત કરેલા ગટનેતા અજય ચૌધરીએ ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવળને પત્ર લખીને શિવસેનાના ૧૨ વિધાનસભ્યોનું પાર્ટીપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બોલાવેલી બેઠકમાં હાજર ન રહેવા બદલ વિધાનસભ્યપદ રદ કરવા કહ્યું હતું.આ રીતે એકનાથ શિંદે ગ્રુપને સાણસામાં લેવાનું એમવીએ સરકારે શરૂ કરી દીધું છે.સરકાર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે જો બીજા વિધાનસભ્યો આ ઇશારો નહીં સમજે તો તેમનું પણ વિધાનસભ્યપદ રદ કરવામાં આવશે.

જોકે આની સામે એકનાથ શિંદેએ ગઈ કાલે રાતે ટ્વીટ કરીને કહ્યું હતું કે‘કોને ગભરાવવાની કોશિશ કરી રહ્યા છો? તમારી બનાવટ અને કાયદો શું કહે છે એની અમને પણ ખબર પડે છે.વ્હિપ વિધાનસભાના કામકાજ માટે લાગુ પડે,કોઈ મીટિંગ માટે નહીં.આ સંદર્ભે સુપ્રીમ કોર્ટના અસંખ્ય ચુકાદા છે.૧૨ વિધાનસભ્યોને બરતરફ કરવાની અરજી કરીને તમે અમને ડરાવી ન શકો,કારણ કે અમે જ વંદનીય શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેની ખરી શિવસેના અને શિવસૈનિક છીએ.અમે કાયદો જાણીએ છીએ એટલે તમારી ધમકીને ગણકારતા નથી.તમારી પાસે સંખ્યા ન હોવા છતાં ગેરકાયદે ગટ તૈયાર કર્યો હોવાથી તમારી સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે.શરૂઆતમાં શરદ પવાર એવું માનતા હતા કે માતોશ્રીના ઇશારે બધું થઈ રહ્યું છે એટલે જ તેઓ ઍક્ટિવ નહોતા થતા,પણ ગઈ કાલે એ વાત સ્પષ્ટ થયા બાદ તેઓ મેદાનમાં આવ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઉદ્ધવ ઠાકરે તેમનો નિર્ણય બદલીને યુ-ટર્ન લેશે તો આશ્ચર્ય થશે : પૃથ્વીરાજ ચવાણ
Next Article મુંબઈગરાંઓ પર પીવાનાં પાણીનું તોળાઈ રહ્યું છે સંકટ, BMC પાસે ઓછો છે સ્ટોક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up