By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શિક્ષણ સંસ્થાઓ જ નહિ રિઝર્વ બેંક, સરકારી બેંકો અને એલઆઇસીના કર્મચારીઓના પગારમાંથી કાપી પીએમ કેયર ફંડમાં જમા કરાવાયા હતા ૨૦૫ કરોડ રૂપિયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શિક્ષણ સંસ્થાઓ જ નહિ રિઝર્વ બેંક, સરકારી બેંકો અને એલઆઇસીના કર્મચારીઓના પગારમાંથી કાપી પીએમ કેયર ફંડમાં જમા કરાવાયા હતા ૨૦૫ કરોડ રૂપિયા
GeneralNational

શિક્ષણ સંસ્થાઓ જ નહિ રિઝર્વ બેંક, સરકારી બેંકો અને એલઆઇસીના કર્મચારીઓના પગારમાંથી કાપી પીએમ કેયર ફંડમાં જમા કરાવાયા હતા ૨૦૫ કરોડ રૂપિયા

HM News
Last updated: 28/09/2020 6:57 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી તા. ૨૮ : પીએમ કેયર ફંડમાં માત્ર કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ જ નહિ પરંતુ ઓછામાં ઓછી જાહેર ક્ષેત્રની બેંક,સાત અન્ય ટોચની નાણાકીય સંસ્થાઓ, વીમા કંપનીઓ અને રિઝર્વ બેંકે ૨૦૪.૭૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.આ બધી રકમ કર્મચારીઓના પગારમાંથી કાપી જમા કરાવવામાં આવી છે.આરટીઆઇમાં આ ખુલાસો થયો છે.

એલઆઇસી, જીઆઇસી અને નેશનલ હાઉસીંગ બેંકે લગભગ ૧૪૪.૫૦ કરોડ આ ફંડમાં આપ્યા છે.૧૫ સરકારી બેંકો અને અન્ય સંસ્થાઓ દ્વારા કુલ ૩૪૯.૨૫ કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.

એલઆઇસી તરફથી ૧૧૩.૬૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.આ રકમ અલગ અલગ શ્રેણી હેઠળ આપવામાં આવી છે.જેમાં ૮.૬૪ કરોડ સ્ટાફના પગારમાંથી, ૧૦૦ કરોડ કોર્પોરેટ કોમ્યુનિકેશન હેઠળ અને ૫ કરોડ ગોલ્ડ જ્યુબેલી ફાઉન્ડેશન હેઠળ અપાયા છે.રેકોર્ડ મુજબ એલઆઇસીએ ૧૦૦ કરોડની રકમ ૩૧ માર્ચે આપી હતી. જ્યારે પાંચ કરોડનું દાન પણ માર્ચમાં જ આપ્યું હતું.

૭ જાહેર ક્ષેત્રને બેંકો દ્વારા રકમ મોકલવામાં આવી જેમાં એસબીઆઇ પ્રથમ સ્થાને છે.પહેલી ખેપમાં ૧૦૦ કરોડ રૂપિયા ૩૧ માર્ચે આપવામાં આવ્યા હતા.એસબીઆઇ દ્વારા પગારમાંથી કાપી રકમ મોકલવામાં આવી હતી. જ્યારે આરબીઆઇએ ૭.૩૪ કરોડ રૂપિયા આપ્યા હતા.કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખી ૨૮મી માર્ચે આ ફંડની રચના કરવામાં આવી હતી અને ૩૧ માર્ચ સુધીમાં ૩૦૭૬.૬૨ કરોડ રૂપિયા આવી ગયા હતા.વડાપ્રધાન કાર્યાલય તેનું મેનેજમેન્ટ કરે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article RBI, સરકારી બેન્કો- વિમા નિગમના કર્મચારીનાં પગાર કપાત પણ PM કેર ફંડમાં થયા જમા
Next Article માંસ કારોબારી મોઇન કુરૈશી સાથે જોડાયેલા કેસમાં તમારા ૩ ટોચના અધિકારીઓની પૂછપરછ કેમ ન કરી ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up