By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શિલ્પા શેટ્ટીની કમબેક ફિલ્મ નિકમ્મા સાવ ડબ્બો નીકળી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શિલ્પા શેટ્ટીની કમબેક ફિલ્મ નિકમ્મા સાવ ડબ્બો નીકળી
GeneralMumbai

શિલ્પા શેટ્ટીની કમબેક ફિલ્મ નિકમ્મા સાવ ડબ્બો નીકળી

HM News
Last updated: 18/06/2022 7:32 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઇ : શિલ્પા શેટ્ટીની કમબેક ફિલ્મ ગણાવાયેલી નિકમ્મા સાવ ડબ્બો નીકળી છે.કેટલાંય સ્થળોએ તો ફિલ્મ જોવા બે-ચાર પ્રેક્ષકો પણ માંડ આવ્યા હતા. કેટલાકે પોતે અડધી ફિલમે બહાર નીકળી ગયાનું જણાવ્યું હતું.આ ફિલ્મ એક તેલુગુ ફિલ્મ એમસીએઃ મિડિલ ક્લાસ અબ્બાયની રીમેક છે.આ એક બેકાર યુવકની વાર્તા છે.જેના જીવનમાં કોઇ મકસદ જ હોતો નથી.પરંતુ જ્યારે તેના પરિવારની સુરક્ષાની વાત આવે છે ત્યારે તે નાયક બની જતો હોય છે.મૈને પ્યાર કિયાની હિરોઈન ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ દાસાણી ફિલ્મનો હીરો છે.જ્યારે શર્લી શેટિયાએ આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું છે.

આ ફિલ્મની લાઈમલાઈટ લગભગ ૧૪ વર્ષ પછી મોટા પડદે શિલ્પાનું પુનરાગમન હતું.પરંતુ,ફિલ્મ એટલી ઢંગધડા વગરની બની છે કે લોકો તેનાથી કંટાળી ગયા છે.ફિલ્મ માંડ ૧૨૦૦ જેટલાં થિયેટર્સમાંરજૂ થઈ હતી.તેમાંથી કેટલાંય સ્થળોએ બીજા દિવસે તેના શો ચાલુ રહેવા અંગે શંકા સેવાય છે.કેટલાય લોકોએ બુકિંગ સાઈટ્સ પરથી ઓડિટોરિયમ ખાલી હોવાના સ્ક્રિન શોટ સોશિયલ મીડિયા પર મુક્યા હતા.કેટલાય લોકોએ તો પોતાના જેવા એક-બે લોકો માટે પણ શો ચાલુ રાખવા બદલ થિયેટર સંચાલકનો આભાર માન્યો હતો.ફિલ્મનું નિકમ્મા ટાઈટલ તેની મજાક ઉડાવવા માટે લોકોને હાથવગું સાબિત થયુંહ હતું.કેટલાક લોકોએ લખ્યું હતું કે જો તમે આ ફિલ્મ આખી જોઈ શકો તો તેનો મતલબ ખે તેમારી પાસે બહુ નિક્મ્મા સમય છે.કેટલાકે લખ્યું હતું કે આજે અમારા પૈસા નિક્મ્મા થઈ ગયા.કેટલાક લોકોએ લખ્યું હતું કે આ ફિલ્મ તેના ટાઈટલની જેમ જ યૂઝલેસ પુરવાર થઈ રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નો એન્ટ્રી સિકવલમાં સલમાનનો ટ્રિપલ રોલઃ દસ હિરોઈનો હશે
Next Article શાંત દેશોમાં ભારત 135મા સ્થાને, હિંસાથી 646 અબજ ડોલરનું નુકસાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up