By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શું સૂર્યગ્રહણના કારણે શું કાળી ચૌદશ અને દિવાળી એક જ દીવસે ઉજવાશે ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શું સૂર્યગ્રહણના કારણે શું કાળી ચૌદશ અને દિવાળી એક જ દીવસે ઉજવાશે ?
GeneralReligious

શું સૂર્યગ્રહણના કારણે શું કાળી ચૌદશ અને દિવાળી એક જ દીવસે ઉજવાશે ?

HM News
Last updated: 19/10/2022 10:03 AM
HM News
3 years ago
Share
SHARE

હિંદુ ધર્મનો મુખ્ય અને સૌથી પ્રિય તહેવાર એટલે દિવાળી. દિવાળીને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે દિવાળી અને અન્ય તહેવારો ક્યાં દિવસે છે તેને લઈને અલગ-અલગ વાતો સાંભળવા મળી રહી છે.ત્યારે કાળી ચૌદશ અને દિવાળીને લઈને લોકોને વિવિધ પ્રશ્નો છે.શું દિવાળી અને કાળી ચૌદશ એક જ દિવસે છે ?

આ વર્ષે 21મી ઓક્ટોબરના રોજ રમા એકાદશીથી દિવાળીનો પ્રારંભ થઈ રહ્યો છે.ત્યારે કેટલાક જયોતિષીઓનું માનવું છે કે, દિવાળીનો પવન પર્વ 23 ઓક્ટોબરથી શરુ થશે.દિવાળીની તારીખમાં તફાવત હોવાને કરને લોકોમાં કાળી ચૌદશ અને દિવાળીની તારીખને લઈને મૂંઝવણ છે.કેટલાક પ્ન્દીતોનું કહેવું છે કે આ વર્ષે સૂર્યગ્રહણન એકરને નરક ચતુર્દશી અથવા કાળી ચૌદશ અને દિવાળી બંને એક જ દિવસે છે.

હિંદુ પંચાંગ મુજબ, ધનતેરસ દર વર્ષે આસો કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે.આ વર્ષે તેરસ તિથિ 22 અને 23 ઓક્ટોબર એમ બંને દિવસે આવી રહી છે.આવી સ્થિતિમાં કેટલાક લોકો 22 અને કેટલાક 23 ઓક્ટોબરે ધનતેરસ ઉજવવાની સલાહ આપી રહ્યા છે.જો કે, જ્યોતિષોના મતે 22 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવી શ્રેષ્ઠ રહેશે.

શું કાળી ચૌદશ અને દીપાવલી એક જ દિવસે ઉજવાશે?

અન્ય એક જ્યોતિષના જણાવ્યા અનુસાર, જેઓ 22 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરશે તેઓ 23 ઓક્ટોબરે કાળી ચૌદશ અને 24 ઓક્ટોબરે દીપાવલીનો તહેવાર ઉજવશે.બીજી તરફ, જેઓ 23 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરશે તેઓ 24 ઓક્ટોબરે કાળી ચૌદશ અને દિવાળી ઉજવશે.દિવાળીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે પડનારા સૂર્યગ્રહણને કારણે ગોવર્ધન પૂજા અંગે પણ ઘણી મૂંઝવણ છે.

કાળી ચૌદશ અને દિવાળી ક્યારે ?

આસો માસના કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિ 23મી ઓક્ટોબરે સાંજે 06.04 વાગ્યાથી શરૂ થશે અને 24મી ઓક્ટોબરે સાંજે 05.28 વાગ્યા સુધી ચાલશે.કાળી ચૌદશ અથવા નરક ચતુર્દશી 23 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.ઉદયા તિથિ અનુસાર કાળી ચૌદશ 24 ઓક્ટોબરે પણ ઉજવવામાં આવી શકે છે.

અમાવસ્યા તિથિ પ્રદોષ કાળ પહેલા સમાપ્ત થાય છે

અમાવસ્યા તિથિ 24 ઓક્ટોબરે સાંજે 05.28 વાગ્યાથી શરૂ થઈ રહી છે.જે 25 ઓક્ટોબરે સાંજે 04:19 વાગ્યા સુધી રહેશે. 25 ઓક્ટોબરની સાંજે પ્રદોષ કાળ શરૂ થાય તે પહેલાં જ અમાવસ્યા તિથિ સમાપ્ત થઈ રહી છે.આવી સ્થિતિમાં 24મી ઓક્ટોબરે દિવાળીની ઉજવણી કરવી શ્રેષ્ઠ રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આર્યન ખાન ડ્રગ કેસની તપાસમાં અનેક ખામીઓ,NCB અધિકારીઓની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ
Next Article રાજ્યને હજારો કરોડના વિકાસના કામોની ભેંટ આપવા PM નરેન્દ્ર મોદીનું આગમન, જાણો કાર્યક્રમ વિગતવાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up