By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શુભ યોગમાં નવરાત્રિની આઠમ અને નોમઃ આ ઉપાયોથી શુભ ફળ મળશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શુભ યોગમાં નવરાત્રિની આઠમ અને નોમઃ આ ઉપાયોથી શુભ ફળ મળશે
GeneralReligious

શુભ યોગમાં નવરાત્રિની આઠમ અને નોમઃ આ ઉપાયોથી શુભ ફળ મળશે

HM News
Last updated: 28/03/2023 11:47 AM
HM News
3 years ago
Share
SHARE

ચૈત્ર નવરાત્રિ સમાપન તરફ આગળ વધી રહી છે.ચૈત્ર નવરાત્રિની અષ્ટમી પર મહાગૌરી અને નોમ પર માં સિદ્ધિદાત્રીની પુજા થશે.માં દુર્ગાની આ શક્તિઓ તમામ લોકોનું દુઃખ દુર કરનારી છે.તે સુખ અને સમૃદ્ધિ આપે છે.આ વખતે આ તિથિઓ પર અત્યંત શુભ યોગ બની રહ્યા છે.આઠમ પર રવિયોગ અને નવરાત્રિના અંતિમ દિવસે ગુરુ પુષ્ય યોગ સાથે અમૃત સિદ્ધિ યોગનો પણ લાભ મળશે.આ શુભ યોગથી નવરાત્રિની તિથિઓનું મહત્ત્વ પણ વધી જશે.જ્યોતિષ શાસ્ત્રમાં આ તિથિઓનો મહિમા જણાવીને તેના ઉપાય પણ જણાવાયા છે.આ ઉપાયો કરવાથી જીવનના તમામ કષ્ટ દુર થઇ જાય છે અને માં દુર્ગા મનની ઇચ્છાઓ પુરી કરે છે.

આ ઉપાયથી ધન ધાન્યની કમી નહીં રહે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળા ચણા,ગોળ,સોપારી,રૂ અને નવા પાન પર સિક્કા રાખીને ત્રણ દિવસ માં દુર્ગાને અર્પિત કરો.આ પાંચ વસ્તુઓ સંપુર્ણ ભક્તિભાવ સાથે માં દુર્ગાને અર્પિત કરવાથી અને આ મંત્રનો જાપ કરવાથી માં દુર્ગા પ્રસન્ન થશે અને ધન ધાન્યની કમી નહીં રહે.

ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी।

दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।

આ ઉપાયથી કરો માંને પ્રસન્ન

માતાને પ્રસન્ન કરવા માટે સંધ્યા આરતી કરો. બે પ્રહર,બે તિથિ,બે દિવસ,બે પક્ષને મળવાના સમયને સંધ્યા કાળ કહેવામાં આવે છે.આઠમની શરૂઆતના કાળમાં તમે માં દુર્ગાની સંધ્યા આરતી કરો.સવાર-બપોર-સાંજ આરતી કરો.આરતી પહેલા પાંચ સુકા મેવા અને લાલ ચુંદડી માતાજીને અર્પણ કરો.આમ કરવાથી માં દુર્ગાના આશીર્વાદ મળશે અને આર્થિક સમૃધ્ધિ મળશે.

જપથી પરેશાનીઓનો અંત આવે છે

તંત્ર શાસ્ત્રમાં દેવીના 32 નામનો જાપ કરવાનું ખુબ શુભ માનવામાં આવે છે.આઠમ અને નોમના રોજ રાતે માતાના નામનો 108 વખત જપ કરો.આમ કરવાથી માં દુર્ગાની કૃપા રહેશે અને જે પરેશાનીઓ હશે તેમાંથી મુક્તિ મળશે.આ ઉપરાંત નોમના દિવસે માતાજીનો હવન કરો અને કન્યા પૂજન કરો.ધ્યાન રાખો હવન ઇશાન ખુણામાં કરો અને માતા દુર્ગાની શાસ્ત્રોક્ત રીકે પુજા અર્ચના કરો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ટ્રિબ્યુનલે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો : PFI પર પ્રતિબંધ યથાવત રહેશે
Next Article આ બે રાશિના લોકો નથી બની શકતા સારા કપલ : સતત થાય છે લડાઇ ઝઘડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up