By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શેરબજારમાં કડાકા વચ્ચે અદાણીના શેરની ખરીદી માટે જોવા મળી પડાપડી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શેરબજારમાં કડાકા વચ્ચે અદાણીના શેરની ખરીદી માટે જોવા મળી પડાપડી
GeneralNational

શેરબજારમાં કડાકા વચ્ચે અદાણીના શેરની ખરીદી માટે જોવા મળી પડાપડી

HM News
Last updated: 30/01/2023 10:45 AM
HM News
2 years ago
Share
SHARE

ગયા બુધવારથી અદાણી ગ્રુપના શેરમાં વેચવાલી છે.આ સેલ-ઓફમાં કેટલાક શેરની કિંમત 1 વર્ષની ઊંચી સપાટીના અડધાથી પણ ઓછી રહી છે.ત્યારે સસ્તા ભાવે મળતા આ શેરને ખરીદવા માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે.

અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 10 ટકાની ઉપલી સર્કિટ લાગી

છેલ્લા કેટલાક દિવસોથી ગૌતમ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે.ફોરેન્સિક ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગના ગ્રુપના નકારાત્મક અહેવાલે સેન્ટિમેન્ટને વધુ મંદ કરી છે.અને અદાણી ગ્રુપને મોટો ઝટકો લાગ્યો છે.જેના કારણે અદાણી ગ્રુપના શેરનો ભાવ ઘટી ગયો છે.જેથી આજે અદાણી કંપનાની શેરને ખરીદવા માટે લોકોએ પડાપડી કરી છે.આજે અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 10 ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.

અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો

થોડા દિવસથી અદાણીના કેટલાક શેરોમાં સતત લોઅર સર્કિટ જોવા મળી રહી હતી.આના કારણે રોકાણકારો અદાણી એન્ટરપ્રાઇઝના એફપીઓથી દૂર રહ્યા હતા.તાજેતરના ઘટાડા પછી અદાણીના ઘણા શેર તેમના એક વર્ષના ઉચ્ચતમ સ્તર કરતાં સસ્તા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે.ત્યારે આજે અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં આજે 10 ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.આ સિવાય અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટ્સમાં પણ 10-10 ટકા અપર સર્કિટ લગાવવામાં આવી છે.આજે અદાણી એન્ટરપ્રાઈઝ,અદાણી પોર્ટ્સ,બજાજ ફાઈનાન્સ,એનટીપીસી અને બજાજ ફિનસર્વ જેવી કંપનીઓના શેરની ભારે ખરીદી થઈ હતી અને સતત રોકાણને કારણે આ શેરો ટોપ ગેનર બન્યા હતા.

આજે શેર બજાર લાલ નિશાનમાં ખૂલ્યું

ભારતીય શેરબજાર આજે લાલ નિશાનમાં ખુલ્યું હતું. આજે ભારતીય શેરબજારમાં શરુઆતમાં ઘટાડો જોવા મળ્યો હતો જો કે તે પહેલા ઘટાડા કરતા ઓછો હતો.અને શેરબજાર નુકસાનમાં ખુલવા છતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રારંભિક કારોબારમાં વધારો જોવા મળ્યો હતો.રોકાણકારોએ શરૂઆતમાં પ્રોફિટ-બુકિંગને કારણે નુકસાનમાં ટ્રેડિંગ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ ટૂંક સમયમાં તેમના સેન્ટિમેન્ટમાં ફેરફાર કરીને ખરીદી શરૂ કરી હતી.

નશાકારક સીરપ વેચતા ભાજપ લઘુમતી મોરચા અગ્રણીને સુરત એસઓજી પોલીસે દબોચ્યો
નુપુર શર્મા પર આકરા પ્રહારો કરનાર કતારમાં હિંદુઓને અંતિમ સંસ્કાર કરવાની પણ મંજૂરી નથી, ગલ્ફ દેશોની અર્થવ્યવસ્થા 76 લાખ ભારતીયો પર ટકી છે
માધુપુરામાં જાહેરમાં વેચાતા દારૂના અડ્ડા પર ડીજી વિજિલન્સના દરોડા
ગુજરાતના શિક્ષણ નગરીની કલંકિત ઘટના, પ્રોફેસર વીડિયો કોલ પર નગ્ન થઈ ગયો..
ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
Share This Article
Facebook Email Print
Previous Article Budget-2023 : આવતીકાલે રજુ કરવામાં આવશે આર્થિક સર્વે,પહેલા થશે સર્વપક્ષીય બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા
Next Article વિકાસ સહાય ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP, આશિષ ભાટીયાની નિવૃતિ બાદ ચાર્જ સંભાળશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up