By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ ફરી એકવાર સાથે નજરે પડશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Entertainment > શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ ફરી એકવાર સાથે નજરે પડશે
EntertainmentGeneralNational

શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ ફરી એકવાર સાથે નજરે પડશે

HM News
Last updated: 23/02/2020 12:32 PM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇ,તા.૨૩
શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ ફરી રૂપેરી પડદે સાથે દેખાવાના છે. સાજિદ નડિયાદવાળાની પ્રોડકશન હેઠળ બનનારી ફિલ્મ એકશનપેક્ડ ફિલ્મ હશે. બાગીની ત્રીજી સીરિઝમાં ટાઇગર પોતાના ભાઇને અપહરણકર્તાઓ પાસેથી છોડાવના તમામ પ્રયાસ કરતો દર્શાવવામાં આવશે.આ ફિલ્મમાં શ્રદ્ધા એર હોસ્ટેસનું પાત્ર ભજવી રહી છે. શ્રદ્ધાને ટાઇગર સાથે કામ કરવાની ફાવટ છે.
તેણે ટાઇગર સાથે કોમેડી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી. તેણે ટાઇગર માટે કહ્યુ હતુ કે તે એક ઉત્તમ અભિનેતા છે. તેમજ તેનામાં સેન્સ હ્યુમર ઘણી છે. તે એક દિવસ ચોક્કસ કોમેડી ફિલ્મમાં કામ કરશે અને ત્યારે મને તેની સાથે ફરી જોડી જમાવવાની ઇચ્છા છે. એકશન દ્રશ્યોની સાથે સાથે તે કોમેડી દ્વારા પણ દર્શકોનું મનોરંજન કરવાની ક્ષમતા ધરાવે છે.
શ્રદ્ધા કપૂરને પિતા શક્તિ કપૂર સાથે સારો લગાવ છે. શ્રદ્ધાએ હાલ પિતા શક્તિ કપૂરને એક પ્રોપર્ટી ભેટમાં આપી છે. સામાન્ય રીતે પિતા પોતાના સંતાનોને ભેટ આપતા હોય છે, જ્યારે શ્રદ્ધાએ હાલમા જ પિતા શક્તિને મુંબઇના જુહુ એરિયામાં એક ફ્લેટ ભેટમાં આપ્યો છે. આ ફ્લેટની કિંમત ૧.૩ કરોડ છે. શ્રદ્ધાએ આ પ્રોપર્ટીનો ૫૦ ટકા હિસ્સો ગિફ્ટ કર્યો છે.

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત 7નાં મોત
તેલ માલિસના બહાને અડપલા કરતાં કરાટે ક્લાસિસ સંચાલકની હવે પોલીસ કરશે માલિસ
મરકઝ હવાલા ફન્ડિંગ મામલો : મૌલાના સાદના એકાઉન્ટમાં સાઉદીયા સહીત અન્ય ઇસ્લામિક દેશોમાંથી ફંડ મોકલાયું હતું
લોકડાઉનમાં જીએસટી, એકસાઈઝના રિકવરી ઓર્ડર રદ કરતી હાઈકોર્ટ
કોરોનાથી ભારતને રૂ.9 લાખ કરોડનો ફટકો
TAGGED:શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
Share This Article
Facebook Email Print
Previous Article વરૂણ ધવને શશાંક ખેતાનની કૉમેડી ફિલ્મ સાઇન કરી
Next Article વે.ઇન્ડિઝ બેટ્સમેન શાઇ હોપે નવ ઇનિંગ્સમાં પાંચમી સદી ફટકારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up