By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શ્રમિકોની ઘરવાપસીથી અર્થતંત્રને ૩ લાખ કરોડનું નુકશાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > શ્રમિકોની ઘરવાપસીથી અર્થતંત્રને ૩ લાખ કરોડનું નુકશાન
BusinessGeneralNational

શ્રમિકોની ઘરવાપસીથી અર્થતંત્રને ૩ લાખ કરોડનું નુકશાન

HM News
Last updated: 08/05/2020 12:49 PM
HM News
6 years ago
Share
SHARE

– પીએચડી ચેમ્બર ઓફ કોમર્સનું નિવેદનઃ કુશળ અને અકુશળ મજુરોની અછતને કારણે ઉત્પાદન પર અસર પડશે ; મેન્યુ.થી લઈને રીયલ એસ્ટેટ સહિતના સેકટરને ૨૫થી ૩૦ ટકાનું નુકશાન સહન કરવુ પડશે : કોરોના બાદ પણ ઉદ્યોગ-ધંધા શરૂ કરવા પડકાર : શ્રમિકોનો ડર દૂર કરવા લાગશે ૬ મહિનાઃ ઉદ્યોગોને મેનપાવર અને મની બન્નેની અછતનો સામનો કરવો પડશે

નવી દિલ્હી, તા. ૮ :. કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે લાખો શ્રમિકોની ઘરવાપસીથી ભારતીય અર્થવ્યવસ્થાને ૩ લાખ કરોડ રૂપિયાનું નુકશાન થઈ શકે છે.પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના વરિષ્ઠ ઉપાધ્યક્ષ સંજય અગ્રવાલે જણાવ્યુ છે કે પ્રવાસી મજુરોનું યોગદાન દેશના તમામ ઉદ્યોગોમાં છે.તેઓની ઘરવાપસીથી તમામ ઉદ્યોગો જેમ કે મેન્યુફેકચરીંગથી લઈને રીયલ એસ્ટેટ વગેરેને અસર થઈ શકે છે.તેઓને ૨૫થી ૩૦ ટકા જેટલુ નુકશાન થઈ શકે છે.આવુ કુશળ અને અકુશળ મજુરોની અછતને કારણે ઉત્પાદન પ્રભાવિત થવાથી થશે.કોરોના લોકડાઉનમાં પાટા ઉપરથી ઉતરી ગયેલ વેપાર-ધંધાને હવે ફરીથી ટ્રેક પર લાવવાનું મુશ્કેલ બનશે.કેન્દ્ર અને રાજ્યો આ બાબતે મથામણ કરી રહી છે.આ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા મજુરો કોઈપણ પ્રકારે ઘરવાપસી કરવા ઉતાવળા છે.તેઓ બીજા પ્રદેશમાં રહેવા નથી ઈચ્છતા.વર્ક ફોર્સ અનિશ્ચિતતામાં ફસાઈ ગયુ છે.મજુરોને કોરોનાનો ડર સતાવી રહ્યો છે.તેઓ બીજા પ્રદેશમાં રહેવા નથી ઈચ્છતા.કોરોના સમાપ્ત થવાના પાંચ-છ મહિના બાદ તેઓનો ડર દૂર થઈ શકશે.એનો અર્થ એ કે ઈન્ડસ્ટ્રીઝ અને નાના ઉદ્યોગોના ધંધા સંપૂર્ણ રીતે શરૂ થવામાં અડધુ વર્ષ લાગી જશે.કોરોનાના કારણે જે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે તેને દૂર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય બન્નેએ સાથે મળીને કામ કરવુ પડશે.કેન્દ્ર એ એવા પેકેજ આપવા પડશે જેનાથી ઉદ્યોગ-ધંધા શરૂ કરવાવાળા લોકોમાં ઉત્સાહ દેખાય શકે.અત્યારે એવો સમય છે જેમા મેનપાવર અને પૈસા બન્નેની અછત છે.હવે અનેક રાજ્યો તરફથી એવી માંગ ઉઠી છે કે મજુરોને જતા અટકાવવા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચરણબદ્ધ રીતે અપાશે ઢીલ : ૧૭મીએ ફેંસલો સ્થિતિ અનુસાર
Next Article ભારતમાં ૨ સપ્તાહમાં કોરોના ભયંકર રીતે ધૂણશે,મેના અંતમાં કોરોના ભારતમાં ચરમસીમાએ હશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up