By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શ્રીલંકાના વડા પ્રધાને કહ્યું કે સર્વપક્ષી સરકાર બનશે તો તમામ પ્રધાનો આપશે રાજીનામાં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શ્રીલંકાના વડા પ્રધાને કહ્યું કે સર્વપક્ષી સરકાર બનશે તો તમામ પ્રધાનો આપશે રાજીનામાં
GeneralInternational

શ્રીલંકાના વડા પ્રધાને કહ્યું કે સર્વપક્ષી સરકાર બનશે તો તમામ પ્રધાનો આપશે રાજીનામાં

HM News
Last updated: 12/07/2022 6:09 AM
HM News
4 years ago
Share
SHARE

શ્રીલંકામાં ચાલતા વિરોધ-પ્રદર્શન વચ્ચે ગઈ કાલે વડા પ્રધાનની ઑફિસમાંથી બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે જો સર્વપક્ષીય સરકારની રચના મામલે સમાધાન થાય તો કૅબિનેટના તમામ પ્રધાનો રાજીનામું આપી ​દેશે.વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘે દ્વારા ગઈ કાલે કોલંબોમાં તમામ પ્રધાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી,જેમાં સર્વપક્ષીય સરકાર માટે સૌ સંમત થયા હતા તેમ જ નવી સરકારને જવાબદારી સોંપવા પણ તેઓ તૈયાર હતા.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્સે આવતી કાલે રાજીનામું આપવાના છે.શનિવારે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના ઘર અને ઑફિસમાં ઘુસી ગયા હતા.એટલું જ નહીં,વડા પ્રધાનના નિવાસસ્થાનને આગ પણ ચાંપી હતી.ગઈ કાલે રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન જોવા માટે લોકોએ તેમના ઘરની બહાર મોટી લાઇન પણ લગાવી હતી.શ્રીલંકામાં થયેલા ભાવવધારા અને ફુગાવાને કારણે ત્યાંના સામાન્ય લોકોમાં સરકાર પ્રત્યે ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે.

ભારતે શ્રીલંકામાં સૈન્ય મોકલ્યું હોવાના અહેવાલને સ્પષ્ટ રીતે રદિયો આપ્યો છે.અગાઉ બીજેપીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યન સ્વામીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે જો શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોયાબાયા રાજપકસે આ પ્રકારની મદદની વિનંતી કરે તો ભારતે લશ્કરને શ્રીલંકા મોકલવું જોઈએ.ભારતે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશને કહ્યું હતું કે ભારત શ્રીલંકાના લોકોની પડખે ઊભું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 2023માં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે
Next Article કડોદરા નજીક રોડ ક્રોસ કરી રહેલા યુવકને એસ.ટી.બસે કચડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up