By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શ્રીલંકામાં બેફામ મોંઘવારીઃ ઘઉંના લોટના ભાવમાં 400% ઉછાળો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શ્રીલંકામાં બેફામ મોંઘવારીઃ ઘઉંના લોટના ભાવમાં 400% ઉછાળો
GeneralInternational

શ્રીલંકામાં બેફામ મોંઘવારીઃ ઘઉંના લોટના ભાવમાં 400% ઉછાળો

HM News
Last updated: 14/07/2022 5:57 AM
HM News
4 years ago
Share
SHARE

કોલંબો : આર્થિક અને રાજકીય કટોકટીમાં સપડાયેલા શ્રીલંકાના લોકો અસહ્ય મોંઘાવારીનો સામનો કરી રહ્યાં છે.બુધવારની રાત્રીથી 450 ગ્રામ બ્રેડના ભાવમાં ~20નો અને બીજી બેકરી આઇટમના ભાવમાં ~10નો વધારો થશે.સ્થાનિક બજારમાં ઘઉંના લોટના ભાવમાં 400 ટકા સુધીના અસાધારણ વધારાને કારણે ઇન્ડસ્ટ્રી એસોસિયેશનને આ જાહેરાત કરી હતી.

ઓલ સિલોન બેકરી ઓનર્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ એન કે જયવર્દનને ટાંકીને શ્રીલંકાના ડેઇલી મિરર ન્યૂઝે જણાવ્યું હતું કે ઘઉંના લોટના ભાવમાં સોમવારે~32ના ભાવવધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.અગાઉના એક કિગ્રા લોટ ~84.50ના ભાવે વેચાતો હતો.આ ભાવ હવે વધીને ~300થી વધુ થયા છે.તેમણે જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ~400ને વટાવી ગયું નથી,પરંતુ સ્થાનિક બજારમાં ઘઉંના લોટનો ભાવ વધીને ~300 થયો છે. શ્રીલંકાની આશરે 2.2 કરોડની વસતિ હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહી છે.

ખાદ્ય ચીજવસ્તુઓ,દવાઓ,ઇંધણ અને બીજા આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત છે અને ભાવ એટલા વધી ગયા છે કે લોકો માટે ખરીદી કરવાનું મુશ્કેલ છે.સ્કૂલો બંધ કરાઈ છે.ઇંધણની ભારે અછતને કારણે દર્દીઓ માટે હોસ્પિટલ સુધીનો પ્રવાસ કરવાનું પણ મુશ્કેલ બન્યું છે.લોકોના વિરોધ પ્રદર્શનનને પગલે પ્રેસિડન્ટ ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

શ્રીલંકામાં પ્રચંડ જનાક્રોશ વચ્ચે પ્રેસિડન્ટ ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે ત્યારે તેમના નાના ભાઈ અને ભૂતપૂર્વ નાણાપ્રધાન બાસિલ રાજપક્ષેએ કોલંબો એરપોર્ટના વીઆઇપી ટર્મિનલથી દુબઈ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો,જોકે કોલંબો એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને અટકાવ્યા હતા.આ નાણાપ્રધાનના કાર્યકાળમાં જ શ્રીલંકા ભયંકર આર્થિક કટોકટીમાં સપડાયું છે.

શુક્રવારે લોકોના વિદ્રોહ પછીથી પ્રેસિડન્ટ કોઇ ગુપ્ત સ્થળે છૂપાઈ ગયા છે.પ્રેસિડન્ટે 13 જુલાઈએ રાજીનામું આપવાની સંસદના સ્પીકર મહિંદાયાપા અબેયવર્દન અને વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘને માહિતી આપી હતી.સ્પીકર બુધવારે પ્રેસિડન્ટના રાજીનામાની સત્તાવાર જાહેરાત કરે તેવી ધારણા છે.સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ પ્રેસિડન્ટ રાજપક્ષેએ 13 જુલાઈની અસરથી રાજીનામાના પત્ર પર સોમવારે હસ્તાક્ષર કર્યા હતા અને રાજીનામું સ્પીકરને મોકલી આપ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીનની 6 બેન્કો કાચી પડી: ગ્રાહકોના વિરોધ બાદ આંશિક નાણાં આપશે
Next Article અમેરિકાએ સિરિયામાં ઇસ્લામિક સ્ટેટના વડાને મોતને ઘાટ ઉતાર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up