By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સંક્રમણમાં સામાન્ય ઘટાડો, સતત બીજા દિવસે ગુજરાતમાં કોરોનાના ૪૦ નવા કેસ નોંધાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સંક્રમણમાં સામાન્ય ઘટાડો, સતત બીજા દિવસે ગુજરાતમાં કોરોનાના ૪૦ નવા કેસ નોંધાયા
AhmedabadGeneral

સંક્રમણમાં સામાન્ય ઘટાડો, સતત બીજા દિવસે ગુજરાતમાં કોરોનાના ૪૦ નવા કેસ નોંધાયા

HM News
Last updated: 02/06/2022 5:22 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : બુધવાર,1 જુન,2022 : બુધવારે સંક્રમણમાં સામાન્ય ઘટાડો થતા સતત બીજા દિવસે અમદાવાદમાં સૌથી વધુ ૨૧ કેસ સાથે ગુજરાતમાં કોરોનાના નવા ૪૦ કેસ નોંધાયા હતા.

એકપણ દર્દીનું મોત થયુ નહોતુ રાજયમાં કુલ ૩૬ દર્દી કોરોનામુકત થયા હતા.૩૧ મેના રોજ અમદાવાદમાં સૌથી વધુ ૩૪ કેસ સાથે રાજયમાં કોરોનાના કુલ ૪૫ કેસ નોંધાયા હતા.બુધવારે દૈનિક કેસમાં ઘટાડો થતા અમદાવાદમાં નવા ૨૧ કેસ નોંધાયા હતા.જે સામે ૨૮ દર્દી સાજા થયા હતા.વડોદરા કોર્પોરેશનમાં સાત અને વડોદરામાં કોરોનાના નવા છ કેસ નોંધાયા હતા.ગાંધીનગર અને સુરત કોર્પોરેશનમાં નવો એક-એક કેસ નોંધાયો હતો.ઉપરાંત ભરુચ,મહેસાણા,પાટણ અને સુરતમાં કોરોનાનો નવો એક-એક કેસ નોંધાયો હતો.રાજયમાં ૨૨૯ એકટિવ કેસ છે આ તમામ સ્ટેબલ પરિસ્થિતિમાં છે.અમદાવાદમાં બુધવારે મ્યુનિ.ના રસીકરણ કેન્દ્રો ઉપરથી ૪,૧૪૩ લોકોને કોરોના રસી અપાઈ હતી.૨૦૨ લોકોને રસીનો પહેલો ડોઝ,૨૬૦૩ લોકોને રસીનો બીજો ડોઝ તથા ૧૩૩૮ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article એડવાન્સ ટેકસ રીબેટ યોજના હેઠળ અમદાવાદનાં ૧૬ લાખ કરદાતાઓને ટેકસ ભરવા પત્ર મોકલવાનો નિર્ણય
Next Article અમદાવાદના ૨૪ સ્મશાનની સફાઈ માટે મહિને ૧૨.૨૦ લાખ ખર્ચ કરાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up