By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સંઘ પ્રદેશની તમામ સમસ્યાઓનું એક સમાધાન છે વિધાનસભા : MP કલાબેન ડેલકર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સંઘ પ્રદેશની તમામ સમસ્યાઓનું એક સમાધાન છે વિધાનસભા : MP કલાબેન ડેલકર
GeneralSouth Gujarat

સંઘ પ્રદેશની તમામ સમસ્યાઓનું એક સમાધાન છે વિધાનસભા : MP કલાબેન ડેલકર

HM News
Last updated: 10/12/2021 7:54 AM
HM News
4 years ago
Share
SHARE

– લોકપ્રતિનિધિના હક છીનવી અત્યાચાર થતો હોવાનો આક્ષેપ
– દાનહ સાંસદ કલાબેને સંસદમાં પ્રથમ નિવેદન આપ્યું

દાદરા નગર હવેલી : દાદરા નગર હવેલીના પ્રથમ મહિલા સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં બન્ને પ્રદેશની તમામ સમસ્યાઓનુ એક જ સમાધાન એવા વિધાનસભાના મુદ્દો ઉઠાવ્યો હતો.પ્રદેશના લોકપ્રિય સાંસદ દિવંગત મોહન ડેલકરના અધૂરા સપનાને પૂરા કરવા અને તેઓની વિચારધારાને લઈને ચાલવાના ઉદ્દેશ્ય સાથે સાંસદ કલાબેન ડેલકરે સંસદમા પોતાના પ્રથમ જ વકતવ્યમાં વિધાનસભાની માંગ કરીને લોકોમાં એક મજબૂત સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

સાંસદ કલાબેન ડેલકરે સંસદમા દાનહ અને દમણ-દીવમાં પૂર્ણ વિધાનસભાની માંગ કરતા જણાવ્યું હતું કે હું કેન્દ્રશાસિત પ્રદેશ દાનહમાંથી ખૂબજ કઠિન પરિસ્થિતિમાં પોતાની પહેલી ચૂંટણી જીતીને આવી છું મારા પહેલાં મારા પતિ મોહન ડેલકર આ સદનમા 7વાર સાંસદ બનીને પ્રદેશનુ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.અમારો પ્રદેશ જે વિકટ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો હતો તેની લડાઈ લડતા લડતા અમારા પ્રદેશના લોકપ્રિય અને દેશના સૌથી વરિષ્ઠ સાંસદોમાના એક સાંસદે પોતાનુ બલિદાન આપવા પડ્યું છે.અમારો પ્રદેશ આજે પણ ખૂબજ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.

ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ હોવા છતાં અમારા પ્રદેશમાં જન પ્રતિનિધિઓ અને જનતાના હક્ક અધિકારો છીનવી ને અત્યાચાર કરવામાં આવી રહ્યા છે.આવી ગંભીર સમસ્યાઓ અને કઠિન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવને દેશની મુખ્ય ધારા અને લોકતાંત્રિક પ્રક્રિયા સાથે જોડવા પૂર્ણ ઍસેમ્બ્લી આપવાની માગ કરી હતી,જેથી જનતાને ફરીથી પોતાના હક્ક અધિકાર મળી શકે.

વર્ષ 2014માં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં હોમ મિનિષ્ટ્રીની સ્ટેન્ડિંગ કમિટીએ બન્ને પ્રદેશ માટે એક વિધાનસભા બની શકે તેવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.આ મુદ્દાને વર્ષ 2019 માં સાંસદ સ્વ.મોહન ડેલકરે પણ લોકસભામાં ઉઠાવ્યો હતો.આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આ મામલામાં કાર્યવાહી હાથ ધરવા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિને સાંસદ કલાબેને વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાનહમાંથી સાંસદ તરીકે વિક્રમજનક મતોથી જીતનાર કલાબેન પ્રથમ સાંસદ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મની લોન્ડરિંગ કેસ પ્રકરણમાં અભિનેત્રી જેકલીનની સતત 2જે દિવસે એન્ફોર્સમેન્ટ ખાતાએ કરી પૂછપરછ
Next Article સુરતના ડિંડોલીમાં રેપનો ભોગ બનેલી બાળકીનું 9મું ઓપરેશન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up