By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સંજય રાઉતને આજે ઈડીના સમન્સ પણ હાજર થવા ધરાર ઈનકાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સંજય રાઉતને આજે ઈડીના સમન્સ પણ હાજર થવા ધરાર ઈનકાર
GeneralMumbai

સંજય રાઉતને આજે ઈડીના સમન્સ પણ હાજર થવા ધરાર ઈનકાર

HM News
Last updated: 28/06/2022 8:17 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : શિવસેનામાં એકનાથ શિંદેના વિદ્રોહ પછી ઠાકરે સરકાર હચમચી ગઈ છે,ત્યારે હવે શિવસેનાની મુખ્ય તોપ તરીકે ઓળખાતા સંજય રાઉતને મની લોન્ડરીંગ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ(ઈડી)એ સમન્સ આપ્યા છે.રાઉતને મંગળવારે સવારે ૧૧ વાગ્યે પૂછપરછ માટે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.આમ હવે સંજય રાઉત સામે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એવી ચર્ચાએ જોર પકડયું છે.બીજી તરફ રાઉતે સમન્સને કાવતરું ગણાવ્યું છે અને જોઈએ તો’મારી ધરપકડ કરો’એવા પડકાર સામે પોતે ઈડી સમક્ષ હાજર થવાના નથી એમ સ્પષ્ટ કહ્યું છે.

મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ગતિવિધિઓ થઈ રહી છે.અમે બાળાસાહેબના શિવસૈનિકો એક મોટી લડાઈ લડી રહ્યા છીએ.આ મને રોકવાનું ષડયંત્ર છે.જો તમે મારું શિરચ્છેદ કરશો તો પણ હું ગુવાહાટીના માર્ગે નહીં જાઉં.મારી ધરપકડ કરો,જય હિંદ એમ સંજય રાઉતે ટ્વિટર પણ જણાવ્યું હતું.એપ્રિલમાં ઈડીએ તપાસ હાથ ધરી સંજયની પત્ની વર્ષા રાઉત તેના બે સાથીદારની રૃ.૧૧.૧૫ કરોડથી વધુની સંપત્તિ અસ્થાયી રૃપે જપ્ત કરી હતી.

ગોરેગામના સિધ્ધાર્થનગરની’પત્રા ચાળ’ની જમીનના એક હજાર ૩૪ કરોડ રૃપિયાના કૌભાંડમાં ઈડીએ ગત ફેબુ્રઆરીમાં રાઉતના નજીકના સાથીદાર અને બિઝનેસમેન પ્રવીણ રાઉતની ધરપકડ કરી હતી. પાલઘરના સફાળે ખાતે પ્રવીણ રાઉતને રિયલ એસ્ટેટનો વ્યવસાય છે.અગાઉ ઈડીએ સંજય રાઉતની સંપત્તિ જપ્ત કરી એમાં દાદર આવેલા રાઉતના ફલેટ તથા અલીબાગના આઠ પ્લોટનો સમાવેશ હતો. પીએમસી બેન્ક કૌભાંડમાં ઈડીએ પ્રવીણની ૭૨ કરોડ રૃપિયાની કિંમતની માલમત્તા જપ્ત કરી હતી.એચડીઆઈએલના રાકેશ વાધવાન અને સારંગે કરજ લઈ પીએમસી બેન્ક સાથે કરોડો રૃપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.આ પિતા,પુત્રની ધરપકડ કરાઈ હતી.પીએમસી બેન્કના ૯૦ કરોડ રૃપિયા ચાઉં કરી ગયા હોવાનો પ્રવીણ પર આરોપ છે.

સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં પ્રવીણની પત્ની માધુરી રાઉતના ખાતામાંથી પંચાવન લાખ રૃપિયા ટ્રાન્સફર કરાયા હતા.આ મામલામાં વર્ષા રાઉતને ઈડીએ નોટીસ આપી પૂછપરછ કરી હતી.પત્રાચાલ કૌભાંડના પૈસાથી અલીબાગમાં માલમત્તા ખરીદવા આવી હોવાની ઈડીને શંકા છે.હવે ઈડીએ સંજય રાઉતનું આવતીકાલે નિવેદન નોંધવા સમન્સ આપ્યા છે.પૂર્વનિયોજીત કાર્યક્રમ મુજબ મારી અલીબાગમાં સભા છે.આથી ઈડી પાસે વધુ સમય માગી પૂછપરછ માટે હાજર થઈશ એમ સંજય રાઉતે કહ્યું હતું.સંજય રાઉતના સાથીદાર પ્રવીણ રાઉતને સંડોવતું પત્રા ચાલ કૌભાંડ શું છે?

શિવસેનાના સાંસદ સંજય રાઉતના નિકટના સાથીદાર પ્રવીણ રાઉત આશિષ કન્સ્ટ્રકશન પ્રાઈવેટ લિમિટેડનો અગાઉ ડાયરેક્ટર હતો. તે પત્રાચાલ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે.ઈડીએ જપ્ત કરેલી અલીબાગમાં કિહિમ બીચ પરના આઠ પ્લોટ વર્ષા રાઉત અને સુજીત પાટકરની પત્ની સ્વપ્ના પાટકર દ્વારા સંયુક્ત રીતે રાખવામાં આવ્યા હતા.ઈડીની માહિતી મુજબ સુજીત પાટકર સંજય રાઉતનો નજીકનો સહયોગી છે.ઈડી સંજય રાઉતને પ્રવીણ રાઉત અને પાટકર સાથેના તેમના’વ્યવસાય અને અન્ય’સંબંધો વિશે અને તેની પત્ની સાથે સંકળાયેલા મિલકતના આર્થિક વ્યવહાર વિશે પણ પૂછપરછ કરવા માગે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બળવાખોર નેતા એકનાથ શિંદેના સાંસદ પુત્ર રાઉત પર ભડક્યા
Next Article રાજ ઠાકરે અને એકનાથ શિંદે સતત ફોન સંપર્કમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up