By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સંજય રાઉતે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લેતા રાજકીય ગરમાટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સંજય રાઉતે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લેતા રાજકીય ગરમાટ
GeneralNationalPolitics

સંજય રાઉતે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લેતા રાજકીય ગરમાટ

HM News
Last updated: 28/09/2020 7:19 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઈ, તા. ૨8 : મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચેના અણબનાવો રોજેરોજ વધી રહ્યા છે અને એકબીજા સામે આરોપબાજી થઈ રહી છે ત્યારે એક રસપ્રદ ઘટના આકારિત થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના સંજય રાઉત વચ્ચે એક લાંબી મુલાકાત થઈ છે જેના પગલે રાજ્યમાં ગરમાવો આવી ગયો છે.રાઉતે રવિવારે એક ફાઈવ સ્ટાર હોટેલમાં માજી મુખ્યપ્રધાન અને વિધાનસભાના વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસની સામનાના કાર્યકારી સંપાદક સંજય રાઉતે મુલાકાત લીધી હતી અને રાજકીય વર્તુળમાં વિવિધ અટકકળો તેજ થવા માંડી હતી.

મહારાષ્ટ્રમાં ફરી એક વાર રાજકીય ભૂકંપ થશે, એવી ચર્ચા થવા માંડી કારણ ૨૦૧૯ના ઓકટોબરમાં ભલે શિવસેના ભાજપ અને વિપક્ષોની મહાયુતિને બહુમતિ મળી હોવા છતાં શિવસેનાએ મુખ્યપ્રધાન પદના કારણે ભાજપને સત્તાથી દૂર રાખીને હાથત ઉપર ઘડિયાળ બંધાવતા મહાવિકાસ આઘાડીની સરકાર બનાવી અને એ ધરતીના શિલ્પકાર શરદ પવાર અને સંજય રાઉત હોવાની વાતો કહેવાતી હતી.એજ સંજય રાઉત આજે દેવેન્દ્ર ફડણવીસની મુલાકાતે જતા અટકળો બંધાવા માંડી હતી. રાઉતે જોકે,એવો બચાવ કર્યો હતો કે આ મિટિંગનો હેતુ ફડણવીસના ઈન્ટરવ્યૂનો હતો. ફડણવીસ કંઈ અમારા દુશ્મન નથી.

પ્રહાર/સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર પર સાધ્યુ નિશાન, કહ્યું સીતાના નેપાળ અને રાવણની લંકા કરતા રામના ભારતમાં પેટ્રોલની કિંમતો વધુ
RSS સમન્વયઃ પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, સંઘવી સહિતના નેતા હાજર
RBIનું આક્રમક વલણ યથાવત, 31મી ઓક્ટોબર સુધી આ બેંક પર લાગુ રહેશે પ્રતિબંધ
ભારતની કેરી પહેલી જ વાર દરિયાઇ માર્ગે અમેરિકા રવાના
સુરતમાં લક્ઝરી બસમાં 58 સેકન્ડમાં જ બ્લાસ્ટ થયા બાદ આગ લાગી, આગ લાગ્યા પહેલાં બસ ઝટકા મારીને બંધ થઈ હતી
Share This Article
Facebook Email Print
Previous Article કરણ જોહરની પાર્ટીના વીડિયોનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો, સત્ય બહાર આવ્યું
Next Article ‘શિવસેના અને અકાલી દળ વગર NDA અધૂરું’, જાણો ફડણવીસ સાથેની મુલાકાત વિશે રાઉતે શું કહ્યું?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up