નવી દિલ્હી : કોંગ્રેસમાં બીજો વિસ્ફોટ તોળાઈ રહયો છે સચિન પાયલોટ સાથે વાતચીતો એડવાન્સ સ્ટેજે પહોંચી છે,મધ્યપ્રદેશ પછી કોંગ્રેસમાં બીજો વિસ્ફોટ સર્જાઈ તેવી શકયતા છે ટાઈમ્સ નાઉનાં સિનિયર એડિટર મેઘા પ્રસાદે ટ્વીટ કરીને આ વિગતો જાહેર કરી છે,તેઓ વડાપ્રધાન કાર્યાલયનું રિપોર્ટિંગ કરી રહ્યાં છે.