By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સટ્ટાબજારમાં પણ પાકિસ્તાનનું ટાય..ટાય..ફિસ, વર્લ્ડકપ જીતવા ભારત હોટ ફેવરિટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સટ્ટાબજારમાં પણ પાકિસ્તાનનું ટાય..ટાય..ફિસ, વર્લ્ડકપ જીતવા ભારત હોટ ફેવરિટ
GeneralNational

સટ્ટાબજારમાં પણ પાકિસ્તાનનું ટાય..ટાય..ફિસ, વર્લ્ડકપ જીતવા ભારત હોટ ફેવરિટ

HM News
Last updated: 23/10/2021 7:15 AM
HM News
4 years ago
Share
SHARE

ભારતનું T20 વર્લ્ડ કપ અભિયાન રવિવારે પાકિસ્તાન સામે શરૂ થશે. 2007માં પાકિસ્તાનને હરાવીને પહેલો T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ શાનદાર છે.કુલ 33 મેચોમાં ભારતે 20 મેચ જીતી છે.ટુર્નામેન્ટમાં માત્ર શ્રીલંકાની વિજેતા ટકાવારી (65%) ભારત (64%) કરતા વધારે છે.તાજેતરની આઈપીએલમાં ભારતીય ક્રિકેટરોના આ ઉત્તમ રેકોર્ડ અને પ્રદર્શનના આધારે ભારત બુકીઓની દુનિયામાં પણ ફેવરિટ છે.ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ BET265 અને LADBROKES મુજબ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ ટાઇટલ માટે ટોચના દાવેદાર છે.બુકીઓની નજરમાં ભારત ટી -20 વર્લ્ડકપનું ટાઇટલ જીતશે. તે પછી સૌથી મોટો દાવ ઈંગ્લેન્ડ પર છે.

– ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ અનુસાર ટોચની 7 ટીમોમાં દક્ષિણ આફ્રિકા પાસે વર્લ્ડ કપ જીતવાની સૌથી ઓછી તકો છે.
– લેડબ્રોક્સે ભારત અને ઈંગ્લેન્ડ પછી ઓસ્ટ્રેલિયાને લીધુ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને ખિતાબના સમાન દાવેદાર તરીકે મૂક્યા.
– Bet365એ ભારત અને ઈંગ્લેન્ડ પછી વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડને સ્થાન આપ્યું છે. તેના પછી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ છે.
– World ટી -20 વર્લ્ડકપમાં ભારતના મજબૂત દાવા માટે ઘણા કારણો છે જે લગભગ સાડા પાંચ વર્ષ પછી યોજાનાર છે.
– વિરાટ કોહલીની આ ટીમ આક્રમકતા, ઉત્સાહ અને ક્યારેય હાર ન માનવાની ભાવનાથી ભરેલી છે. ટી-20 ક્રિકેટનું શ્રેષ્ઠ દિમાગ એમએસ ધોનીના રૂપમાં ટીમ ઈન્ડિયા પાસે છે.
– ભારત તેની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ, 3 નવેમ્બરે અફઘાનિસ્તાન, 5 નવેમ્બરે સ્કોટલેન્ડ અને 8 નવેમ્બરે નામિબિયા સામે રમાશે. તમામ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.પ્રથમ સેમિફાઇનલ 10  નવેમ્બરે અને બીજી 11 નવેમ્બરે રમાશે. ફાઇનલ 14 નવેમ્બરે દુબઇમાં થશે.

વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે.તેના નામે ટૂર્નામેન્ટમાં 777 રન છે.2007માં પ્રથમ ટી 20 વર્લ્ડ કપથી 2021 સુધીમાં ઘણા પરિવર્તનો આવ્યા છે.આ વખતે ટીમને એક ઇનિંગમાં બે રિવ્યુ મળશે. 10 ઓવર પછી ટીબ્રેક પણ હશે, જે ટીમોને રણનીતિ બદલવાનો સમય આપશે.પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યા પછી ભારતમાં T20 ક્રિકેટનો નવો યુગ શરૂ થયો.ઇન્ડિયન પ્રીમિયર લીગ જેવી ટુર્નામેન્ટ એ જીતનું પરિણામ છે.જોકે ત્યારપછીના પાંચ વર્લ્ડ કપમાં ભારત એ જ સિદ્ધિનું પુનરાવર્તન કરી શક્યું નથી. 2014 ટી 20 વર્લ્ડ કપમાં ભારત ટાઇટલની ખૂબ નજીક હતું પરંતુ શ્રીલંકાએ ફાઇનલમાં 6 વિકેટે હાર આપી હતી.છેલ્લા બે T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનો જલવો રહ્યો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં તે એકમાત્ર એવો ખેલાડી છે જેને બે વખત ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જાહેર કરવામાં આવ્યો છે.તેણે છેલ્લા બે વર્લ્ડ કપ (2014 અને 2016)માં આ સિદ્ધિ મેળવી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાય એવી અટકળોએ કેમ જોર પકડયું છે ?
Next Article સારા અલી ખાન સલામત!?! ‘મોટાભાઈ’ જ ધ્યાન રાખશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up