By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સણવલ્લા ગામે નહેરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સણવલ્લા ગામે નહેરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
GeneralSouth Gujarat

સણવલ્લા ગામે નહેરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

HM News
Last updated: 20/05/2022 5:38 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં સણવલ્લા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા નહેરના પાણીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકાના સણવલ્લા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની માઇનોર નહેર ઉપર બનાવેલ દરવાજા વાળા પુલ પાસે નહેરના પાણીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ જોવા મળતા જે અંગે ગામના રીટાબેન પટેલે મહુવા પોલીસને જાણ કરતાં તેઓ તુરંત સ્થળ ઉપર આવ્યા હતા અને નહેરના પાણીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.મૃતક યુવાન 25 થી 30 વર્ષની ઉંમરનો જણાતો હતો.અને તે નહેરમાં કોઇક જગ્યાએ આકસ્મિક રીતે પડી જવાથી નહેરના પાણીમાં ડુબી જઇ મરણ ગયેલ હાલતમાં તણાય આવ્યો હોય તેણે શરીરે સફેદ જેવા કલરનુ ઉભી લાઇનીંગ વાળુ લાંબી બાયનુ શર્ટ તથા કમ્મરે બ્લ્યુ કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે.તેમજ ડાબા હાથમાં રબરનો ફેન્ડશીપ બેલ્ટ ગુલાબી કલરનો મહાકાલ લખેલ પહેરલ છે.અજાણ્યા પુરુષના મૃતદેહનો કબ્જો લઈ મહુવા પોલીસે તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

સુરતના ઓલપાડ-ચોર્યાસીમાં અડધો ઇંચ વરસાદ, અન્ય તાલુકા સૂર્યપ્રકાશિત
ભારતીય જનતા પાર્ટીને ચારિત્ર્ય અને સિધ્ધાંત નિષ્ઠા આપો
7th Pay Commission : સરકારી કર્મચારીઓને ભેટ, આ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો 4% વધારો, જાણો વિગત
સરદાર પટેલ સ્ટેડિયમનું સ્ટ્રકટર જર્જરીત,કોઈ જાહેર કાર્યક્રમ નહીં યોજાય
તહેલકા : તરૂણ તેજપાલ દુષ્કર્મ કેસમાં નિર્દોષ, ગોવાની કોર્ટ આપ્યો ચુકાદો
Share This Article
Facebook Email Print
Previous Article કોસંબાના ઔદ્યોગિક વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપતી આંતર રાજ્ય ગેંગ ઝડપાય
Next Article વસ્ત્રાલની ચકચારી ઘટનાઃ દારૂના નશામાં યુવકે બે મિત્રની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up