By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સતત બાવીસ દિવસ સુધી ગેંગરેપ થતો રહ્યો, ઓરિસાની સગીરા માબાપ સાથે ઝઘડો થતાં ભાગી હતી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સતત બાવીસ દિવસ સુધી ગેંગરેપ થતો રહ્યો, ઓરિસાની સગીરા માબાપ સાથે ઝઘડો થતાં ભાગી હતી
GeneralNational

સતત બાવીસ દિવસ સુધી ગેંગરેપ થતો રહ્યો, ઓરિસાની સગીરા માબાપ સાથે ઝઘડો થતાં ભાગી હતી

HM News
Last updated: 15/10/2020 6:42 AM
HM News
5 years ago
Share
SHARE

– એક શકમંદ ઝડપાયો, બીજો નાસતો ફરે છે

કટક તા.15 ઓક્ટોબર 2020 ગુરૂવાર

ઓરિસાના કટક શહેરમાં માતાપિતા સાથે કોઇ મુદ્દે ઝઘડો થતાં ગુસ્સે થઇને ઘેરથી ભાગી ગયેલી સગીરાને એક વ્યક્તિએ બસ સ્ટેન્ડ પરથી ઝડપી હતી અને એક પોલ્ટ્રી ફાર્મ પર લઇ ગયો હતો.ત્યાં આ છોકરી પર સતત બાવીસ દિવસ સુધી ગેંગરેપ થતો રહ્યો.

પોલીસે જણાવ્યા મુજબ ઓએમપી સ્ક્વેર પરના એક બસ સ્ટેન્ડ પર આ સગીરાને એક વ્યક્તિએ મદદ કરવાને બહાને ઝડપી હતી. આ યુવક સગીરરાને ચૌલીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગાતિરૌતપટના નામના ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં લઇ ગયો હતો.ત્યાં એને એક ઓરડામાં પૂરી રાખીને એ તથા એનો સાથીદાર સતત બાવીસ દિવસ સુધી રેપ કરતા રહ્યા હતા.પોલીસે જણાવ્યું કે અમને બાતમી મળતાં અમે એ પોલ્ટ્રી ફાર્મ પર દરોડો પાડવા ગયા હતા.શરૂમાં કોઇ ગેરસમજને લીધે ગામના લોકોએ પોલીસ સાથે અથડામણ કરી હતી.ત્યારબાદ પોલીસે આ સગીરાને બચાવી લીધી હતી.એને સારવાર માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવી હતી.એક આરોપી ઝડપાઇ ગયો હતો.બીજો એક નાસતો ફરતો હતો.નાસતા ફરતા યુવકને ઝડપી લેવા પોલીસે એક ખાસ ટુકડી બનાવી હતી.

સગીરાને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા એક અનાથાલયમાં મોકલી આપવામાં આવી હતી.આ મુદ્દે વિપક્ષ એવા ભાજપે કોંગ્રેસી શાસનની આકરી ટીકા કરી હતી. ભાજપના રાજ્ય કક્ષાના મહાસચિવ લેખીશ સમરસિંઘરે નવીન પટનાઇકની સરકાર મહિલાઓના રક્ષણમા નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ કર્યા હતા.

મુંબઈ : ડ્રેગન ફ્લાય ક્લબમાં પાર્ટી પર દરોડા, 34ની ધરપકડ,સુરશે રૈના,બાદશાહ, ગુરુ રંધાવા, સુઝેન ખાન પણ હાજર
BIG BREAKING : MNS ચીફ રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
ક્રીમિયા સરહદે મિલિટ્રી ડ્રીલ સમાપ્ત, રશિયાએ પોતાની સેના પાછી હટાવી
નાતાલાની ઉજવણીમાં બ્રેકઃ કેસો વધતાં રાતના 11થી સવારના 5 સુધી રાત્રિ કરફ્યૂ
સૌરાષ્ટ્રમાં વૈશાખી વાયરાઃ તેજ પવન સાથે લૂ વર્ષા, ધૂળની ડમરીઓ ઊડી
Share This Article
Facebook Email Print
Previous Article ધુમ્રપાનની ટેવ છોડો તો માત્ર 20 મિનિટમાં જ શરૂ થઈ જાય છે તેની સકારાત્મક અસર
Next Article બિહારની ચૂૂંટણીમાં લાલુની પાર્ટીએ IASની પત્નીને ટિકિટ આપી, આ છે કારણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up