By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સપાના નેતાઓને ત્યાં આઈટી વિભાગની રેડમાં 68 કરોડનુ બિનહિસાબી નાણું પકડાયુ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સપાના નેતાઓને ત્યાં આઈટી વિભાગની રેડમાં 68 કરોડનુ બિનહિસાબી નાણું પકડાયુ
GeneralNational

સપાના નેતાઓને ત્યાં આઈટી વિભાગની રેડમાં 68 કરોડનુ બિનહિસાબી નાણું પકડાયુ

HM News
Last updated: 22/12/2021 9:58 AM
HM News
4 years ago
Share
SHARE

લખનૌ, તા. 22. નવેમ્બર બુધવાર : સમાજવાદી પાર્ટીના નેતાઓને ત્યાં તાજેતરમાં પડેલી આઈટી વિભાગની રેડ પર અખિલેશ યાદવે અને વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર પર રાજકીય અદાવતના આરોપ લગાવ્યા હતા.

જોકે હવે એવો ખુલાસો થયો છે કે,આ દરોડામાં 68 કરોડ રુપિયાનુ બિન હિસાબી નાણુ પકડાયુ છે.નાણા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યા પ્રમાણે લખનૌ,મેનપુર,કોલકાતા,બેંગ્લોર અને એનસીઆરના 30 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.આઈટી વિભાગ દ્વારા 18 ડિસેમ્બરે મઉમાં રાજીવ રાય,મૈનપુરમાં મનોજ યાદવ અ્ને લખનૌમાં જૈનેન્દ્ર યાદવના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.આ સિવાય કોલકાતાના એક ઓપરેટરના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

ઈનકમટેક્સ વિભાગનુ કહેવુ છે કે,બાંધકામ ઉદ્યોગમાં સામેલ કંપનીઓ દ્વારા કરોડો રુપિયાનો બોગસ ખર્ચ બતાવવામાં આવ્યો છે.તેમની પાસેથી ખાલી બિલ બુક,સ્ટેમ્પ જેવા દસ્તાવેજો મળ્યા છે.જેને જપ્ત કરી દેવામાં આવ્યા છે.કન્સટ્રક્શન કંપનીના ડાયરેકટરો પાસે 86 કરોડ રુપિયાની અઘોષિત આવકની જાણકારી મળી છે.જેમાંથી 68 કરોડની વાત કંપનીના માલિકે પણ કબૂલી છે.કેટલાક વર્ષોમાં જ કંપનીનુ ટર્ન ઓવર 150 કરોડ રુપિયા પર પહોંચી ગયુ હતુ.આવુ કેવી રીતે થયુ તેના પૂરાવા કંપનીના સંચાલકો દ્વારા આપી શકાયા નથી.

બીજી તરફ કોલકાતાના એક એન્ટ્રી ઓપરેટરને ત્યાં પડેલા દરોડામાં ખબર પડી છે કે,આ કંપનીઓની મદદ માટે તેણે ઘણી શેલ કંપનીઓ ખોલી હતી.જેમાં 408 કરોડ રુપિયાના બોગસ શેરની એન્ટ્રી હતી અને આ કંપનીઓ થકી 154 કરોડ રુપિયાની બોગસ લોન આપવામાં આવી છે.આ ઓપરેટરે કંપનીઓ પાસેથી કમિશન પેટે પાંચ કરોડ રુપિયા મળ્યા હોવાનુ પણ કહ્યુ છે.સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રિય સચિવ રાજીવ રાયની બેંગ્લોરમાં મેડિકલ કોલેજ છે.જ્યાં પણ આવકવેરા વિભાગે દરોડો પાડ્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બિલ ગેટ્સની ચેતવણી,વિશ્વ મહામારીના સૌથી ખરાબ સમયમાં પ્રવેશી શકે છે
Next Article દરિયામાં ક્રેશ થયુ હેલિકોપ્ટર,મંત્રીએ 12 કલાક તરીને જીવ બચાવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up