By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સપ્ટેમ્બરમાં રૂ. 37,000 કરોડના માલિક બન્યા મુકેશ અંબાણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > સપ્ટેમ્બરમાં રૂ. 37,000 કરોડના માલિક બન્યા મુકેશ અંબાણી
BusinessGeneralNational

સપ્ટેમ્બરમાં રૂ. 37,000 કરોડના માલિક બન્યા મુકેશ અંબાણી

HM News
Last updated: 04/09/2021 8:43 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે શેરબજારમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો.કંપનીનો શેર ઓલટાઇમ ઊંચાઈએ પહોંચ્યો હતો.બીજી બાજુ કંપનીનું માર્કેટ કેપ રૂ. 15 લાખ કરોડને પાર કરી ગયું હતું.હાલમાં કંપનીનો શેર 11 મહિનામાં મહત્તમ સ્તરે પહોંચ્યો હતો.જેનો લાભ મુકેશ અંબાણીને તેમની કુલ નેટવર્થમાં જોવા મળ્યો હતો.તેમની નેટવર્થમાં રૂ. 27,000 કરોડથી વધુનો વધારો જોવા મળ્યો હતો.સપ્ટેમ્બરના પહેલા ત્રણ દિવસોમાં તેમની સંપત્તિમાં 37,000 કરોડથી વધુની થઈ હતી.

બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ મુજબ મુકેશ અંબાણીની સંપત્તિમાં શુક્રવારે 3.71 અબજ ડોલર એટલે કે 27,000 ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો હતો.જે પછી મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 92.6 અબજ ડોલર થઈ ગઈ છે.આ વર્ષે તેમની સંપત્તિમાં આશરે 16 અબજ ડોલરનો વધારો જોવા મળી ચૂક્યો છે.હાલના સમયમાં તેઓ વિશ્વના અબજોપતિઓની યાદીઓમાં 12મા ક્રમાંકે છે. તેમની ઉપર ફ્રાંસના બિઝનેસમેન બિલેનિયર ફ્રેકોયસ બેટનકોર્ટ મેયર્સ છે.

સપ્ટેમ્બરના પહેલા ત્રણ દિવસોમાં મુકેશ અંબાણીની કુલ નેટવર્થમાં 5.1 અબજ ડોલર એટલે કે રૂ. 3,72,27,15,000નો વધારો થયો હતો. 31 ઓગસ્ટે મુકેશ અંબાણીની કુલ નેટવર્થ 87.5 અબજ ડોલર હતી, જે પછી સતત એમાં વધારો થતો જોવા મળ્યો છે.હવે મુકેશ અંબાણી 100 અબજ ડોલરની ક્લબમાં ક્યાં સુધી સામેલ થઈ શકે, એ જોવાનું છે.નિષ્ણાતોનું માનીએ તો કંપનીના શેરોમાં હજી ઓર વધારો થઈ શકે છે. જેને કારણે તેમની કુલ નેટવર્થમાં વધારો જોવા મળી શકે છે.

હતાશ કોંગ્રેસ માત્ર પોતાના અસ્તીત્વ માટે લડે છે, આ વખતે ભાજપની જીત નક્કી : વિજય રૂપાણી
6 મહાનગરપાલિકાની 576માંથી 201નો ટ્રેન્ડ, 141માં ભાજપ આગળ, 40માં કોંગ્રેસ આગળ, 16માં AAP અને ઓવૈસીની પાર્ટી AIMIM 4 સીટ પર આગળ
શિવસેનાના 18માંથી 11 સાંસદો શિંદે જૂથમાં જોડાઈ જાય તેવી શક્યતા
લાઉડસ્પીકર બાદ MNSનો `નો ટુ હલાલ` અભિયાન શરૂ કરવાનો હુંકાર, લગાવ્યા આવા આક્ષેપ
મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના આંતરિક જુથવાદના પગલે કોંગ્રેસ પ્રમુખને પાલિકામાંથી સત્તા ગુમાવવી પડી
Share This Article
Facebook Email Print
Previous Article સુરત SGST ના નાયબ વેરા કમિશનર નરસિંહ પાંડોર લાંચ લેતા પકડાયા, અન્ય 3ની અટકાયત
Next Article CBIનો રિપોર્ટ કાર્ડ માંગતી સુપ્રિમ : કેટલા કેસ પેન્ડીંગ? કેટલામાં સજા અપાઇ!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up