By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સમય સમયની વાત : રાજનીતિ પર ભલભલાને ઉતારી પાડનાર અર્નબ પર શરૂ થઇ રાજનીતિ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સમય સમયની વાત : રાજનીતિ પર ભલભલાને ઉતારી પાડનાર અર્નબ પર શરૂ થઇ રાજનીતિ
GeneralNational

સમય સમયની વાત : રાજનીતિ પર ભલભલાને ઉતારી પાડનાર અર્નબ પર શરૂ થઇ રાજનીતિ

HM News
Last updated: 05/11/2020 11:30 AM
HM News
5 years ago
Share
SHARE

રિપ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડને લઇને રાજનીતિ ગરમાયેલી છે.ભાજપે મુંબઇ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની નિંદા કરી છે.

અર્નબ મામલે ભાજપ શિવસેના આમને સામને

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે અર્નબ ગોસ્વામી માટે પ્રદર્શન કરતા પહેલા ભાજપના કેબિનેટ મંત્રી અને તેના નેતાઓએ મહારાષ્ટ્રમાં મૃતક નાયકના પરિવારજનોને મળવું જોઇએ.અને તેઓ છેલ્લા બે વર્ષમાં જે દુઃખમાંથી પસાર થયા તેમનું દર્દને સમજવું જોઇએ.તો બીજી તરફ કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કાર્યવાહી બદલ ઉદ્ધવ સરકારની નિંદા કરી હતી.

155 ઓલપાડ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયકે વાજતેગાજતે ઉમેદવારી નોંધાવી
ડોલો ટેબ્લેટ્સના ઉત્પાદક માઈક્રો લેબ્સ પ્રાઈવેટ લિમિટેડના CMD તથા ડિરેક્ટરના ઠેકાણા પર ITના દરોડા
વાપીમાં દસ્તાવેજો ઘટયા, સ્ટેમ્પ ડ્યુટીમાં 894 કરોડની આવક વધી,લોકડાઉનમાં 6 માસ સુધી કચેરી બંધ રહી હતી
સુરતમાં મક્કાઈ પૂલ પરથી કુદીને મહિલાનો આપઘાતનો પ્રયાસ : લોકોએ બચાવ્યો જીવ
ગુજરાતમાં ધો-10થી વધુ શિક્ષણ પ્રાપ્ત કરનારાઓની સંખ્યા માત્ર 37 % !
Share This Article
Facebook Email Print
Previous Article કોઈ હિન્દુ 2024માં અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે, જાણો શા માટે અમેરિકન ભારતીયો આવું સ્વપ્ન જોઈ રહ્યા છે
Next Article અર્નબ ગોસ્વામીની ધરપકડ : ગુજરાત અને યુપીમાં પત્રકારો સાથે શું થાય છે? શિવસેનાએ ભાજપને પૂછ્યો સવાલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up