By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સમૃદ્ધિ હાઇવે પરથી જઈ રહ્યા છો? જરા સંભલ કે!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સમૃદ્ધિ હાઇવે પરથી જઈ રહ્યા છો? જરા સંભલ કે!
GeneralMumbai

સમૃદ્ધિ હાઇવે પરથી જઈ રહ્યા છો? જરા સંભલ કે!

HM News
Last updated: 28/03/2023 11:11 AM
HM News
3 years ago
Share
SHARE

– ટાયર બ્લાસ્ટને લીધે ઍક્સિડન્ટ થતા હોવાથી ટાયરનું પ્રેશર ચેક કરવાની સાથે નાઇટ્રોજનની હવા ભરાવવાની ભલામણ કરવામાં આવી

હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગના નાગપુર-શિર્ડીના રૂટ પર મુસાફરી કરતાં પહેલાં કારચાલકોએ તેમનાં ટાયરનું પ્રેશર ચેક કરાવવાની ચેતવણી આપવામાં આવી છે, કારણ કે એ રૂટ પર ટાયર ફાટવાની ઘટનાઓ બની છે.હાઇવે પર મુસાફરી કરી રહેલા એક મોટરચાલકે સોમવારે ક્લેવરલાયન હેન્ડલ પરથી ટ્વીટ કરીને લખ્યું હતું કે સમૃદ્ધિ હાઇવે પરથી મુસાફરી કરનાર કોઈ પણ વ્યક્તિ કૃપા કરીને ટાયરનું પ્રેશર ચેક કરે અને એમાં નાઇટ્રોજનની હવા ભરે,કારણ કે ટાયર બ્લાસ્ટને કારણે ઘણા અકસ્માત થાય છે.હું પણ એનો સામનો કરી રહ્યો છું અને ત્યાં કોઈ સુવિધા,હેલ્પ લાઇન કે ઇમર્જન્સી નંબર નથી.મારાં બન્ને વાહનોનાં પાછળનાં ટાયર એક પછી એક ફાટી ગયાં.સદ્નસીબે નજીક રહેતા ખેડૂતોની મદદ મળી છે. એવું કહેવાય છે કે કારનાં ટાયરમાં નાઇટ્રોજન ભરવાથી એના ફાટવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે.

૨૩ માર્ચે એક સાગર બહેતી નામના હેન્ડલ પરથી ટ્વીટ થઈ હતી કે ઉનાળો આવી રહ્યો હોવાથી ટાયર ફાટવાના કારણે થતા અકસ્માતો ઘટાડવા માટે અધિકારીઓ ટૂંક સમયમાં પગલાં લેશે.સમૃદ્ધિ હાઇવે પર જતાં પહેલાં ટાયરનું દબાણ તપાસવાની તથા એમાં નાઇટ્રોજન ભરવાની સલાહ આપવામાં આવી શકે છે.

ડ્રાઇવરો માટે કાઉન્સેલિંગ

નોંધવામાં આવ્યું છે કે ડિસેમ્બરમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકાયા બાદ અત્યાર સુધીમાં સમૃદ્ધિ હાઇવેના નાગપુર-શિર્ડી રૂટ પર ૯૦૦ અકસ્માતો થયા છે અને એમાં ૩૧ લોકોનાં મૃત્યુ થયાં છે.હાઇવે પર અકસ્માતો અટકાવવા માટે ઑથોરિટી,માર્ગ પરનાં આઠ સ્થળો પર ડ્રાઇવરો માટે કાઉન્સેલિંગ શરૂ કરવાનું આયોજન કરી રહી છે.હાઇવે ટ્રાફિક પોલીસ દ્વારા જે ડ્રાઇવરો ઝડપી અથવા બેફામ રીતે વાહન ચલાવે છે તેમને અટકાવવામાં આવશે અને તેમને જોખમોથી વાકેફ કરવામાં આવશે.

રિપોર્ટ્સ મુજબ, શરૂના ૧૦૦ દિવસમાં થયેલા તમામ અકસ્માતોમાંથી ૧૩૦ ટાયર પંક્ચરને કારણે, ૧૦૮ ટાયર ફાટવાને કારણે અને ૧૨૪ જેટલાં વાહનોનું ફ્યુઅલ ખતમ થવાના કારણે થયા હતા.૧૧ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇવેના પ્રથમ ફેસનું ઉદ્ઘાટન કર્યું હતું.ત્યાર બાદ એને ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો હતો.

હેલ્પ માટે

ધ હાઇવે સેફ્ટી પોલીસે ૧૫ ટ્રાફિક એઇડ પોસ્ટ્સનું સેટ-અપ કર્યું છે.એમએસઆરડીસીએ આ ટ્રાફિક એઇડ પોસ્ટ્સ પર મદદ પહોંચાડવા પોતાના ભૂતપૂર્વ સૈનિકોમાંથી ૧૫૦ને સુરક્ષા માટે તૈયાર કર્યા છે. ૨૧ ઍમ્બ્યુલન્સ, ૨૧ ક્વિક રિસ્પૉન્સ વેહિકલ્સ, ૧૫ ક્રૅન ૩૦ મેટ્રિક ટન અને ૧૫ પૅટ્રોલિંગ વેહિકલને મદદ માટે તૈયાર રાખવામાં આવ્યાં છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇઝરાયલ,જર્મની અને ફ્રાન્સમાં સરકારની વિરુદ્ધ લોકોનો આક્રોશ
Next Article રાજ ઠાકરે અમદાવાદના હિન્દુઓની મદદ કરશે?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up