By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ ડે ઓફ મીડ વાઈવ્સની ઉજવણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ ડે ઓફ મીડ વાઈવ્સની ઉજવણી
GeneralVadodara

સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ ડે ઓફ મીડ વાઈવ્સની ઉજવણી

HM News
Last updated: 06/05/2022 6:54 AM
HM News
3 years ago
Share
SHARE

વડોદરા, સયાજી હોસ્પિટલના રૃક્ષ્મણિ ચેન્નાની પ્રસૂતિ ગૃહ અને ગોત્રી હોસ્પિટલ ખાતે આજે ઇન્ટર નેશનલ ડે ઓફ મીડ વાઈવ્સની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.મીડ વાઈવ્સ દ્વારા સગર્ભાઓ, પ્રસૂતાઓ અને તેમના શિશુઓ ના આરોગ્ય ની રક્ષા તેમજ સ્વસ્થ ઉછેર માટે આપવામાં આવતી સમપત સેવાઓ ને બિરદાવવામાં આવી હતી.સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં મારા સહિત ૧૨ નસગ પ્રેક્ટિશનર મીડ વાઈવ્સ સેવાઓ આપી રહી છે તેવી જાણકારી આપતાં ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ વિજેતા ભાનુબેન ઘીવાલાએ જણાવ્યું હતું કે, અગાઉ જન્મ પછી તુરત જ નાળ કાપીને બચ્ચાને વોર્મરમાં મૂકવામાં આવતું હતું.નેચરલ બથગમાં જન્મ પછી બચ્ચા ને નાળ સાથે માતાના ઉદર ( પેટ) પર સુવડાવી રાખવામાં આવે છે.પરિણામે બચ્ચું ગર્ભ બહારના વાતાવરણ સાથે સરળતા થી અનુકૂળ થાય છે અને તે પછી ગર્ભ નાળ કાપવામાં આવે છે.આ નવી પરંપરાઓ માતા અને બાળકની તંદુરસ્તી અને આરોગ્ય સાચવવામાં બહેતર જણાઈ છે.ગોત્રી જનરલ હોસ્પિટલ માં પણ આંતરરાષ્ટ્રીય મિડવાઈફરી દિવસની ઉજવણી કરવામાં આવી.ડો.રાઠોડે જણાવ્યું હતું કે, મુખ્ય ઉદેશ્ય સંપૂર્ણ ગોપનીયતા, આદર અને ગરિમા સાથે માતાની ઇચ્છા પ્રમાણે વિવિધ પોઝિશન માં કુદરતી રીતે પ્રસૂતિ કરાવવાનો છે.

દેશમાં કોરોના વેક્સિનની બુમરાણ વચ્ચે પોલીસને 2.40 લાખ કોવેક્સિન ડોઝ ભરેલું કન્ટેનર બિનવારસી મળી આવ્યું, તંત્રમાં ખળભળાટ
મોદી-શાહની જોડીને મમતાના જયશ્રી રામ, વિપક્ષના મોટા ચહેરો તરીકે ઉભર્યા દીદી, રાહુલ-સોનિયાની વધશે ચિંતા
ભારતમાંથી ભાગી મલેશિયામાં આશરો લેનાર જાકીર નાઈક કૂતરાની જેમ ભોંક્યો : પયગમ્બરની ટીકા કરનારા મોટા ભાગના લોકો ભાજપના ભક્તો હોવાનો આક્ષેપ
શું આને કહેવાઈ મેજેસ્ટ્રીઅલ પાવર ? તેલંગણાના CMના ચરણ સ્પર્શ કરનાર કલેકટર પર વિપક્ષોના વાકબાણ
અમદાવાદ બાદ હળવદમાં લગ્ન પ્રસંગમાં ફાઇરીંગ, વિડિયો વાયરલ થતા નોંધાઈ ફરિયાદ
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરા: ટેલિકોસ હોટલમાં પોલીસનું ચેકિંગ: હોટલ સંચાલકની અટકાયત
Next Article કોલકાતામાં બીજેપી કાર્યકરની લાશ મળી, પાર્ટીના નેતાઓએ હત્યાનો લગાવ્યો આરોપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up