By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરકારની ફેંકમફેંક : 8 કરોડના લક્ષ્‍‍યાંકના દાવાઓ સામે ફક્ત 20.36 લાખ પ્રવાસી શ્રમિકોને જ મળ્યું મફત અનાજ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સરકારની ફેંકમફેંક : 8 કરોડના લક્ષ્‍‍યાંકના દાવાઓ સામે ફક્ત 20.36 લાખ પ્રવાસી શ્રમિકોને જ મળ્યું મફત અનાજ
GeneralNational

સરકારની ફેંકમફેંક : 8 કરોડના લક્ષ્‍‍યાંકના દાવાઓ સામે ફક્ત 20.36 લાખ પ્રવાસી શ્રમિકોને જ મળ્યું મફત અનાજ

HM News
Last updated: 08/06/2020 10:54 AM
HM News
6 years ago
Share
SHARE

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી મજૂરોને અનાજની મુશ્કેલી ના પડે તે માટે બે મહિના ખાસ યોજના હેઠળ ધાન્યની ઉપલબ્ધી કરાવી હતી. જેમાં વ્યક્તિદીઠ 5 કિલો અનાજ અને કુટુંબદીઠ 1 કિલો કઠોળ આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં માત્ર 20.36 લાખ પરપ્રાંતિય કામદારોને મફત અનાજની સપ્લાય કરવામાં સફળ રહી છે.જો કે,કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારોએ રેશનકાર્ડ ન હોવાના 8 કરોડ પ્રવાસી શ્રમિકોને મફત અનાજ આપવાનું લક્ષ્‍ય નક્કી કર્યું હતું.કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે રવિવારે જાહેર કરેલા ડેટામાં આ વાત બહાર આવી છે.કેન્દ્ર સરકારે 14 મેના રોજ કોરોના વાયરસ મહામારીને પગલે કોઈ પણ પરપ્રાંતિય કામદારો ભૂખ્યા ન રહે તે માટે નિઃશુલ્ક અનાજ આપવાની યોજનાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત પરિવહન કામદારોને રેશનકાર્ડ વિના વ્યક્તિ દીઠ 5 કિલો મફત અનાજ અને કુટુંબ દીઠ 1 કિલોગ્રામ ચણાદાળ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

20 લાખ કરોડ રૂપિયાના આર્થિક રાહત પેકેજનો એક ભાગ

આ જાહેરાત નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક રાહત પેકેજનો એક ભાગ હતો.આ અંતર્ગત 8 કરોડ પ્રવાસી મજૂરોને મફત અનાજ આપવાનું લક્ષ્‍ય રાખવામાં આવ્યું હતું.કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે,રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ 4.42 લાખ ટન અનાજ લીધું છે અને 20.26 લાભાર્થીઓને 10,131 ટન અનાજનું વિતરણ કર્યું છે.

પ્રવાસી લાભાર્થીઓની સંખ્યા કુલ લક્ષ્‍યાંકના માત્ર 2.25 ટકા

ડેટાના વિશ્લેષણ બતાવે છે કે મફત અનાજ યોજનાથી લાભ મેળવનારા પ્રવાસી લાભાર્થીઓની સંખ્યા કુલ લક્ષ્‍યાંકના માત્ર 2.25 ટકા છે. પ્રવાસીઓને મફત અનાજ વિતરણ માટે રાજ્યોએ વિવિધ મોડેલો અપનાવ્યા છે.કેટલાક રાજ્યો સૂકા રાશન સાથે રાંધેલા ખોરાકનું વિતરણ કરી રહ્યા છે,જ્યારે કેટલાક રાજ્યો ફૂડ કૂપન્સ જારી કરી રહ્યા છે.ચણાના મફત વિતરણના કિસ્સામાં મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે 1.96 કરોડ પ્રવાસી પરિવારોને બે મહિનાના વિતરણ માટે 39,000 ટન કઠોળની મંજૂરી આપી છે.રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 28,306 ટન ચણા / દાળ મોકલવામાં આવી છે.તેમાંથી 15,413 ટન ઉપાડવામાં આવ્યા છે.

રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા 631 ટન ચણા-દાળનું વિતરણ કરાયુ

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા 631 ટન ચણા-દાળનું વિતરણ કરવામાં આવ્યું છે.એ જ રીતે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેવાય) હેઠળ,રાજ્યોએ એપ્રિલમાં મફત અનાજ વિતરણમાં 92.45 ટકા કવરેજ મેળવ્યું છે,મે મહિનામાં 87.33 ટકા, જ્યારે જૂનમાં અત્યાર સુધીમાં 17.47 ટકા વિતરણ થયું છે.રાજ્યોએ અત્યાર સુધીમાં 105.10 લાખ ટન અનાજ લીધું છે.જેમાં એપ્રિલમાં 36.98 લાખ ટન,મેમાં 34.93 લાખ ટન અને જૂનમાં અત્યાર સુધીમાં 6.99 લાખ ટન સ્ટોક મેળવ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સેમસંગના વાઇસ ચેરમેન લી જે-યોંગનો ફરી જેલયોગ બન્યો
Next Article ઈઝરાયલમાં નેતન્યાહુની વિસ્તારવાદી નિતીઓ વિરૂધ્ધ વામપંથીઓના દેખાવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up