By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરકારની સીધી દેખરેખ હેઠળ રાજયમાં સારી બ્રાન્ડનો દારૂ વેચાવો જોઈએ : શંકરસિંહ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > સરકારની સીધી દેખરેખ હેઠળ રાજયમાં સારી બ્રાન્ડનો દારૂ વેચાવો જોઈએ : શંકરસિંહ
GeneralSaurashtra

સરકારની સીધી દેખરેખ હેઠળ રાજયમાં સારી બ્રાન્ડનો દારૂ વેચાવો જોઈએ : શંકરસિંહ

HM News
Last updated: 27/10/2020 9:06 AM
HM News
5 years ago
Share
SHARE

ભુજ,તા. ૨૭: હાલ ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે.ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ વખતે ચૂંટણી પ્રચારમાં દારૂનો મુદ્દો ઉઠી રહ્યો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છમાં અબડાસા બેઠક માટે ચૂંટણી પ્રચાર દરમિયાન દારૂ મુદ્દે નિવેદન આપ્યું હતું.જે બાદમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કચ્છની મુલાકાત દરમિયાન ફરી એકવાર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવા અંગે નિવેદન આપ્યું હતું.તેમના કહેવા પ્રમાણે રાજય સરકારની સીધી દેખરેખ હેઠળ રાજયમાં સારી બ્રાન્ડનો દારૂ વેચવાની છૂટ આપવી જોઈએ.

અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે.કારણ કે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવાર હનીફ જાકબ બાવા પઢીયાર પણ લોકપ્રિય નેતા છે.રાજકીય બેડામાં જેમની પીઢ નેતા તરીકે ગણના થાય છે એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાદ્યેલા પણ સોમવારે કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા હતાં.અપક્ષ ઉમેદવાર હનિફ જાકબ બાવા પઢીયારને સમર્થન આપી તેમના પ્રચાર માટે બાપુ કચ્છ આવ્યા હતા.આ દરમિયાન ભુજ ખાતે તેઓનું સન્માન કરાયા બાદ તેઓએ અપક્ષ ઉમેદવાર હનીફભાઈને બેટના નિશાન પર જીતાડી ગાંધીનગર મોકલવા માટે અપીલ કરી હતી.

આ પ્રસંગે બાપુએ રાજયમાં દારૂબંધી અંગે જણાવ્યું હતું કે, ‘ગાંધીના ગુજરાતમાં ગેરકાયદે રીતે વેચાતા દારૂથી પરિવારો બરબાદ થઈ રહ્યા છે.

કચ્છની બોર્ડર ખુલ્લી છે, જેથી યુવાધન નશાના રવાડે ચડ્યું છે. સરકારે દારૂબંધી મુદ્દે પગલાં લેવા જોઈએ અથવા તો રાજયમાં સરકારના સીધી દેખરેખ હેઠળ ખાસ નીતિ બનાવીને સારી બ્રાન્ડનો દારૂ વેચવો જોઈએ. હું દારૂ પીતો નથી પરંતુ ગુજરાત મારો પરિવાર છે.મારો પરિવાર દારૂ પીવે એ મને પસંદ નથી પણ યોગ્ય નીતિ સાથે દારૂ વેચાવો જોઈએ.’ આ સાથે જ શંકરસિંહે ૨૦૨૨માં પ્રજા જનશકિત પાર્ટીની સરકાર હશે તેવો દાવો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા અવારનવાર એવું નિવેદન આપી રહ્યા છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ.આ માટે તેઓએ ખાસ ઝૂંબેશ પણ શરૂ કરી છે.આ મામલે તેઓ નિવેદન આપતા રહે છે તેમજ સોશિયલ મીડિયા પર પણ તેમની વાત મૂકી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં પાટીલ-મોઢવડિયા વચ્ચે જુબાની જંગ તેજ, 10 કરોડના માનહાનિ દાવાની ચીમકી
Next Article કોલસા કૌભાંડમાં ભાજપના પૂર્વ મંત્રી દિલિપ રે સહિત ચારને ત્રણ વર્ષની કેદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up