By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરકારની ૪૦ હજાર જગ્યાની ભરતી પ્રક્રિયા અલગ-અલગ તબકકે અટકી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સરકારની ૪૦ હજાર જગ્યાની ભરતી પ્રક્રિયા અલગ-અલગ તબકકે અટકી
AhmedabadGeneralGujarat Now

સરકારની ૪૦ હજાર જગ્યાની ભરતી પ્રક્રિયા અલગ-અલગ તબકકે અટકી

HM News
Last updated: 30/06/2020 8:03 AM
HM News
6 years ago
Share
SHARE

– ૧૫ થી ૧૭ લાખ યુવાનોને નોકરીની ઝંખના

– અટકાવેલી ભરતી પ્રક્રિયા આગળ નહીં વધે તો આંદોલન: બેરોજગારોની ચીમકી

સરકારનાં વિવિધ વિભાગમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયા પુન: શરૂ કરવા બેરોજગાર યુવાનોએ માંગ કરી છે.તાત્કાલિક યોગ્ય ન્યાય ન મળે તો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન છેડવાની પણ ચીમકી આપવામાં આવી છે. ઘણા લાંબા સમયથી (લગભગ ૩ થી ૪ વર્ષથી) ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા કોઈને કોઈ કારણોસર અટકાવી દેવામાં આવી છે. અમુક ભરતી એવી છે કે જેમાં ઘણા મહિનાઓથી (અમુક તો વર્ષોથી) તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. ફકત નિમણુક આપવાની જ બાકી છે તો પણ સરકારે આગળની કાર્યવાહી કરી નથી.

અમુક ભરતી એ પ્રકારે છે જેમાં સરકારી પરીક્ષાઓનું નોટીફીકેશન બહુ લાંબા સમયથી આવી ચુકયું છે. (લગભગ ૨ વર્ષ) ભરતી જાહેર પણ થઈ ચુકી છે અને સરકારી ઢીલાશને કારણે પરીક્ષા લેવાની બાકી છે અને કોઈ નિશ્ર્ચિત તારીખ આપવામાં આવતી નથી અને આવી તો ગુજરાતમાં અંદાજીત ૪૦,૦૦૦ જેટલી જગ્યાઓ માટેની પ્રક્રિયા અલગ-અલગ તબકકે અટકાવી દીધેલ છે અને જેના કારણે ગુજરાતનું અંદાજે ૧૫ થી ૧૭ જેટલું યુવાધન બેરોજગારીના ઓછાયા હેઠળ જીવી રહ્યું છે. શિક્ષિત બેરોજગાર યુવાનનું ભાવી અત્યારે અઘ્ધરતાલ થઈ ગયું છે અને છેલ્લા ૨-૩ વર્ષથી બેરોજગાર બેઠા છે અને ભવિષ્ય અંધકારમય બની ગયું છે.

જે ભરતીમાં માત્ર નિમણુક આપવાની બાકી છે તે આપી દેવામાં આવે. (શરતી નિમણુક પણ થઈ શકે). જે ભરતીની પ્રાથમિક/ મુખ્ય પરીક્ષા કે કોમ્પ્યુટર ટેસ્ટ કે ઈન્ટરવ્યુ થઈ ગયા છે તેના પરિણામ જાહેર કરવામાં આવે. (શરતી પરિણામ પણ આવકારી શકાય). જે ભરતીની જાહેરાત થઈ ગઈ છે પરંતુ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં નથી આવી તો તેની સત્વરે તારીખ જાહેર કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. સરકાર દ્વારા જે ૦૧/૦૮/૨૦૧૮નાં જી.આર.નું કારણ આપીને ભરતી અટકાવી છે તો આ વિવાદિત જી.આર.નું બંધારણીય રીતે નિરાકરણ લાવવામાં આવે. સરકારની ઢીલાસના કારણે છેલ્લા ઘણા વર્ષોથી (આશરે ૪-૫ વર્ષ) અટકાવેલ ભરતીઓમાં કેટલાક ઉમેદવારોની વય-મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે જેના માટે સરકાર હકારાત્મક પગલા ભરી એમને છુટછાટ આપવામાં આવે તેવી લાગણી છે.

વહેલામાં વહેલી તકે બેરોજગાર યુવાનોને ન્યાય આપવામાં આવે. ઝડપથી ન્યાય આપવામાં નહીં આવે, કે ગંભીરતાપૂર્વક લેવામાં નહીં આવે, તો ના છુટકે શિક્ષિત બેરોજગાર યુવાનો ગાંધીનગર ખાતે ગાંધી ચિંઘ્યા માર્ગે એકઠા થઈને ન્યાય મેળવવાના રસ્તે ચાલશે તેમ બેકાર યુવાનોએ જણાવ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત ATSને આજે વધુ એક મોટી સફળતા, 50 વિદેશી હથિયારો સાથે 13 આરોપીઓની ધરપકડ
Next Article ‘રૂચી સોયા’ હવે સેબીના રડાર હેઠળ આવી : નાના રોકાણકારોએ ખખડાવ્યા સેબીના દરવાજા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up