By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરકારને ફટકો…GST કલેકશનમાં જંગી ગાબડુ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > સરકારને ફટકો…GST કલેકશનમાં જંગી ગાબડુ
BusinessGeneralNational

સરકારને ફટકો…GST કલેકશનમાં જંગી ગાબડુ

HM News
Last updated: 01/05/2020 11:02 AM
HM News
6 years ago
Share
SHARE

– ગયા વર્ષે આ ગાળામાં રૂ. ૧.૧૩ લાખ કરોડ હતું જે હવે ઘટીને માત્ર રૂ. ર૮૩૦૯ કરોડ : રાજયોના GST કલેકશનમાં પણ ૯૦% સુધીનો તોતિંગ ઘટાડોઃ વેપાર-ધંધા બંધ છે : વેપારીઓએ રોકડ દબાવી રાખી છે : ટેક્ષ ફાઇલીંગ ટાળયું છે

નવી દિલ્હી તા. ૧ : દેશભરમાં લોકડાઉનને કારણે માર્ચ મહિના માટે ર૯ એપ્રિલ સુધી જીએસટી કલેકશન રેકર્ડબ્રેક ઘટીને રૂ.ર૮૩૦૯ કરોડ રહ્યું છે. માર્ચ ર૦૧૯ માં તે ૧.૧૩ લાખ કરોડ હતું.એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે જીએસટી કલેકશનના આંકડા ચિંતાજનક છે ખાસ કરીને એટલા માટે કે ર૪ માર્ચ સુધી બધા વેપાર-ધંધા ચાલતા હતાં.ર૪ માર્ચે સરકારે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યુ હતું.સામાનના ટ્રાન્સપોર્ટ પર લાગતો ઇ-વે બિલમાં માર્ચ દરમ્યાન ૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જે હવે માર્ચમાં ઘટીને ૮૦ ટકા સુધી નીચે ચાલ્યો ગયો છે.અત્રે એ નોંધનીય છે કે એક રાજયથી બીજા રાજયમાં પ૦,૦૦૦ થી વધુનો સામાન મોકલાય તો ઇ-વે બિલની જરૂર પડે છે.કોરોનાને કારણે સરકાર પાસે રાહત પેકેજની માંગ થઇ છે આ દરમ્યાન ટેક્ષ કલેકશનમાં રેકોર્ડ ઘટાડો થતાં સરકાર ચિંતામાં મુકાઇ ગઇ છે.જો કે અધિકારીએ કહયું છે કે, ટેક્ષ કલેકશન વધશે કેમ કે માર્ચની રિટર્ન ફાઇલની તારીખ પ મે કરાઇ છે મે અને જુનમાં ટેક્ષ કલેકશનમાં ઘટાડો જોવા મળશે.કારણ કે લોકડાઉન પછી ધીમે ધીમે વેપાર શરૂ થશે.દરમ્યાન રાજયોના જીએસટી કલેકશનમાં ૯૦ ટકા સુધીનું ગાબડુ પડયું છે.આસામ, પ.બંગાળ, આંધ્રમાં જીએસટી કલેકશન ૯૦ ટકા ઘટયુ છે.૧લી એપ્રિલથી ર૭ એપ્રિલ વચ્ચે જીએસટીના અને વ્યાપારથી ૬૭.૪૭ લાખ ઇ-વે બિલ જનરેટ થયા માર્ચ ર૦ર૦ માં ૪.૦૬ કરોડ ઇ-વે બિલના ૧૭ ટકા જ છે.જાણકારોનું કહેવું છે કે,હાલ ઇકોનોમી ૩૦ ટકા કામ કરી રહી છે.ઉપરાંત સંકટને જોઇ નાના વેપારીઓએ રોકડ દબાવી રાખી છે અને ટેક્ષ ફાઇલીંગ ટાળી દીધું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ૫ ટ્રીલીયન ડોલરની ઇકોનોમી બનવા માટે ૨૦૨૫ સુધીમાં ૧૧૧ લાખ કરોડનું રોકાણની જરૂર પડશે
Next Article કોરોના-લોકડાઉનથી આર્થિક ફટકો : અખબારોને જંગી નુકસાન : સરકારી મદદની જરૂર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up