સરકારી કામમાં રૂકાવટ બદલ ત્રણ સામે ગુનો

HM News
1 Min Read

વલસાડ,02 જૂન : મહારાષ્ટ્રથી કારમાં આવેલા વિવેક રમાશંકર પારેખ,રામ દતું પાટીલ અને મહંમદ અફઝલ અન્સારીને ગુજરાતની નંદીગામ સરહદ ખાતે પોલીસે કાર રોકવા ઈશારો કરવા છતાં કાર ન રોકી ગુજરાત બોર્ડરમાં પ્રવેશ કરી ગયા હતા. જેઓની કારને તેમની પાસે પાસ માગતા તેઓ પાસે સક્ષમ અધિકારીની પરવાનગી ન હતી.જેથી પરત મહારાષ્ટ્ર જવાનું કહેવા છતા પરત જવાની ના પારડી પોલીસ કર્મીઓ સાથે તકરાર કરી,ગાળાગાળી કરી તથા સરકારી કામમાં ખલેલ કરતા ત્રણે વિરુદ્ધ ભીલાડ પોલીસમાં ફરિયાદ નોંધી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *